Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 111
________________ [ ૧૦૭ ફાગણ સુદી પુણભાની કુંડળી શેરબજારને તેનું સારું ઈજંકશાન આપનાર જણાય છે. છતાં મંગળનું બમણું ૧૦મા ભાવમાં થવાથી લશ્કરીવાદ ઉત્તેજન ન મળ્યું હોય, તે તે એક મેટા સદ્ભાગ્યની નિશાની ગણાય. લશ્કરી ખર્ચ ઓછું થવાની શક્યતા જણાય છે. તેથી નવા કરવેરા પ્રજા૫ર ૫ડવાની અમારી માન્યતા નથી શેરબજારમાં કામ કરનાર વર્ગ તા. ૧૮-૨-૬૧ થી તેજીને બંધ ગોઠવતો જણાશે. આવતા ધટાડામાં લેણ જમાવતો જણાશે. ફકત એક શંકા કાપડ ઉપર વધુ નિકાશ જકાત અગર ઓકય ડયુટી પડવાની અમને રહે છે. તેથી કાપડની મીલોના શરે બજેટ બાદ એકાએક ઘટી જશે. ધોગીક કેમીકલ, સ્ટીમર, રેન, પ્લાસ્ટીક લોખંડ મેંગેનીઝ જેવી ધાતુના શેરે સુધારા ઉપર રહેશે, સેના ચાંદીના ભાવ પણ બજેટ બાદ નીચા આવવાની શક તા છે. જ્યારે નિકાશની મુખ્ય વસ્તુઓ જે બીયાં તેલ, વનસ્પતિની બનાવટ અને ખોળ છે. તેના ઉપર દરખાઈ જકાતટેરીફ ડયુટીમાં કાત અવશ્ય વધારે થે જોઈએ કે જેથી કરીને આ ચીજોના ભાવે વાયદા બજારમાં બજેટ બાદ દબાશે, ચાહ કેફીના શરે પણ સારા સુધારા ઉપર રહેશે. ચૈત્રમાસઃ-(૧૭-૩-૬૧ થી ૧૫-૪-૧૧) –માસ પ્રવેશ કુંડળીમાં મંગળ ૭માં ભાવમાંથી પસાર થતો હોવાથી પરદેશની ખબર વ્યાપાર, વાણિજ્ય અને નાણાંકીય બાબતને મહત્વની અસર પહોંચાડશે, સમાજ અને કુટુંબ જીવનમાં ઘણું અણુગમતા અને અણછાજતા લગ્ન . વિચ્છેદના પ્રસંગે છાપામાં વાંચવા મળશે. શનિવારે રવતિ નક્ષત્રમાં ચંદ્ર દર્શન થાય છે. તા. ૮-૪-૬૦ થી તા ૧૫-૪-૬૧ સુધી બધાં અનાજના બજાર તેજી પ્રધાન રહેશે. ચાંદી, કંતાન રૂ, અને બીયાં બજારમાં તેજી મંદીના સારા અચકા આવે. માટે તેજી મંદીના જેન્ટા લગાડીને કામકાજ કરનાર સારું કમાય, શુકલપક્ષમાં શરૂથી અમી સુધીના ઉંચાભા રહે, તેમાં વેચનારને પૂર્ણીમા સુધીમાં ૧૫-૨૦ ટકાને મંદીને ચાન્સ મળે, બીયાં બજારમાં શુકલપક્ષમાં સુદી ૭ સુધી તેજી રહીને બારસ સુધી નરમાઈ આવે. ત્યારબાદ કૃષ્ણપક્ષમાં વદી અષ્ટમી સુધી વધઘટે તેજી થઈને અગીઆરસ બારસના ઘટાડામાંથી બજાર પાછો તે તરફ વળશે. શેરબજારમાં તા. ૧૭થી તા ૨૨ સુધી નરમ વાતાવરણ રહે. તા ૨૭થી તા.૨૬ સુધી સારે સુધારો નોંધાય. તા. ૨૫ ૨૮ કાપડના શેરમાં અચાનક નરમાઈ આવી જઈને તા. ૫ સુધી સારો સુધારો બતાવે. તા. ૬-૭ ફરીને પ્રત્યાધાતી નરમાઈ આવીને તા. ૧૫ સુધી વધઘટે ઊંચે જાય. તા. ૧૩મીએ સૂર્ય, શુક્ર, ચંદ્ર, મીન રાશિમાં એકત્ર થાય છે. તેથી કરીને ઈ મેટો ઉત્પાત ઉત્તર હિંદના ઉત્તરપ્રદેશમાં થાય. - વૈશાખ : તા. ૧૬-૪-૬૧ થી ૧૪-૫-૬૧. મંગળ કર્ક રાશીમાં દાખલ તા ૨૨મીએ થાય છે. તેથી તા. ૨૨-૨૩-૨૪ માં એક અસામાન્ય મંદીને ઝાટકે લગભગ બધાં બજારમાં આવી જશે. તેમાં ખરીદી કરનારને પછીના દિવસમાં જલદી લાભ થશે એકંદરે માસનું ધોરણ મંદી પ્રધાન રહેશે. માસ પ્રવેશની કુંડળીમાં લને મંગળ મિથુન રાશિમાં બુધ શુક્રના કેન્દ્રમાં ઉદય પામે છે, તેથી પશ્ચિમ ભારતમાં તોફાન, હડતાળ લાઠીચાર્જ ટીઅરગેસની હકીકતે છાપામાં વાંચવા મળશે. રોગચાળો ફાટી નીકળે. શરૂથી તા. ૨૫ સુધી તેજીનો ઉત્સાહ જાતે હોય. તે તા. ૨૬-૨૭ માં એસરતે જણૂાય. તા. ૨૮-૨૯થી સુધરતે બજાર તા ૪-૫ સુધી સુધારો બતાવી તા. ૧૨ સુધી ગગડી જાય. વળીતા ૧૩-૧૪ માં પ્રત્યાધાતી સુધારા બતાવીને આથીક અમુઝણુવાળે સમય તા. ૧૯ સુધી ઢીલે પડી જાય. પૂર્ણા મા આસપાસ રૂ. અલશીમાં નરમાઈ થાય, સદી ૬-૭ના ઉંચા ભાવમાં વેચવાં. સવસવ એરંડા સીંગતેલ સુધારા૫ર રહેશે. સુદી ૯-૧૦ના ધટાડામાં લેવાં. અમાસમાં અનાજના બજારો નરમ રહે ખરીદી કરવી. અને તે પર રહેતા અમાવાસ્યા આસપાસનફાથી વેચવાં, ચાંદી સેનામાં સારી વધઘટ રહેશે, શેરબજારમાંહડતાળાથી ઉત્પાદનમાં ધટાઢો થશે, નાણાં પ્રકરણ વિષમ બનવાથી કાગળીયાં વધુ ઉતરે, એવી અમારી માન્યતા છે. માસની શરૂઆતથી તા. ૫ સુધીની નેરમાઈમાં નરમાઈ આવી ગયા બાદ ખરીદી કરનારને તાત્કાલીક લાભ તા. ૧૪ સુધી મલી જાય. સેના ચાંદીમાં નરમાઈનું વાતાવરણ રહેશે. વૈશાખ સુદી ૬ શુક્રવારે છે, રૂ બજાર આગામી ચાર મહીનામાં ૫૦-૬૦ ટકા ઘટવાની માન્યતા જનતા ધરાવે છે. લેકિત ધણીવાર સાચી ઠરે છે. માટે પાકના અકડા ઉપર ધ્યાન આપવું. ૫૪ લાખ ગાંસડી નો પાક ઉતરવાને અંદાજ છે.

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122