________________
[૮૧ મા પાનાથી ચાલુ ]
ઉત્તર પૂર્વ દિશામાં આઠ આનીથી દશ માનીચામાસુ ખરીફ પાક નિપજશે. શિયાળુ પાકને પશ્ચાત ધાન્ય, રબી પાક અગર નહાળુ પાક પણુ કહે છે. કેમકે શિયાળામાં થતી વાવણીની પેદાશ ઉનાળામાં થાય છે.
ધન રાશિમાં સૂર્ય' દાખલ થાય ત્યારે જે વાર હાય તેના સ્વામી પાશ્ચાત ધાન્યેશ અગર ધાન્યાધિપ કહેવાય છે. બીજો પ્રકાર એ છે કે વૃશ્ચિક રાશીમાં સુ પ્રવેશ થાય ત્યારે વૃશ્ચિક રાશી લગ્ન મુકીને કુંડળી કાઢીને તેમાં સય વૃશ્ચિક રાશીમાં પ્રવેશ કાળના ગ્રહે! મુકી દેવા, અને તેના ઉપરથી કુળ રખા દેશ જોવું. તા. ૧૫-૧૧-૬૦ ના રાજ રાત્રે ૨૧-૨૬ વાગે સ વૃશ્ચિક રાશીમાં પ્રવેશે છે. કારતક વદી ૧૨ મંગળવાર. હસ્ત નક્ષત્ર, પ્રીતિ યેાગ છે, વૃશ્વિન લગ્નથી બારમે નેપચ્યુન અને વક્રી બુધ રહેલ છે. જ્યારે તેના ધન ભાવમાં શુક્ર, ગુરૂ, શનિ રહેલ છે. આ યેાગ ખેતીની વૃદ્ધિ માટે ઉત્તમ છે. પશુ ધન ભાવ ઉપર મંગળની દ્રષ્ટિ છે, તેથી શત્રુ, દુશ્મનાવટ અને વધુ પ્રમાણુમાં હીમ અગર ભાવ ું થવાને કારણે ખેતીની પેદાશમાં ક્ષતિ થવાના યોગ છે. ધન ભાવમાં રહેલ ત્રણ ગ્રહા, ઉત્પાદન ક્ષેત્રોના વધારા, વાવણીના વિસ્તારના વધારા, અને વૈજ્ઞાનિક પ્રદ્ધતિથી ખેતી કરવાના ચાગ તાવે છે. તેથી ઉત્પાદનમાં સારી વૃદ્ધિ થાય. છતાં પણ તેમની સામે મંગળનું ભ્રમણુ ઉત્પાદનના આંકડા, 'દાજોમાં અવારનવાર ફેરફારા, અને ધારેલા મૂળભૂત 'દાજ કરતાં ઓછે. પાક થવાની આગાહી કરે છે. ખીમ, કઠોળના પાકને પશ્ચિમાતર વિભાગમાં પક્ષીતિ પહોંચશે. જ્યારે દક્ષિણ અને પશ્ચિમ ભાગેામાં પેદાશ સારી થશે.
ધન સંક્રાંતિ પ્રવેશ કાળે ગુરૂ થાય છે. (તા. ૧૫-૧૨-૬૦ ) ગુરૂ સ્વગૃહી છે. ઘઉં, ચાખા, મગ, અડદ, કાંગ, કાદરી, કલસને પાક સારા થશે. છતાં કાળા રંગના દ્રવ્યોની ખજાર ચાલ તેજી પ્રધાન રહેશે.
સર્વાભચક્ર દ્વારા ગ્રહ ભ્રમણ અને વેધ જ્ઞાન.
રાહુ વિ. સ. ૨૦૧૭ની શરૂઆતમાં રાહુ સીહ રાશિમાં, પૂર્વી řાલ્ગુની નક્ષત્રમાં કન્યા નવમાંશમાં છે. ભ્રમણુ દ્વારા તે અભિજીત નક્ષત્ર અને કન્યા, ધન રાશિ ઉપર નામ વેધ; અશ્વિની નક્ષત્ર ઉપર સન્મુખવેલ ને પુષ્ય નક્ષત્ર ઉપર દક્ષિણુ વેધ કરે છે. તા. ૨૦-૧૨-૬૦ તે પાષ સુદી
93
[ ૯૭ ખીજને દિને રાહુ સીંહ નવમાંશમાં દાખલ થાય છે. તા. ૨૬-૨-૬૧ તે *ાલ્ગુન સુદી ૭ સુધી પુ. કા નક્ષત્ર અને સીંહૈં નવમાંશ પૂણુ કરીને મલા નક્ષત્રમાં દાખલ થશે. પૂર્વોįાલ્ગુનીમાંના તેના ભ્રમણુથી થનાર ઉપરાત વેધાનુ ફળ નીચે મુજ મળશે.
કન્યા અને ધન રાશિમાં જેતે જન્મ ચંદ્ર હશે, નામ ટ, અં, જ, ઉ, ડ, મ, લ, અક્ષરા ઉપર હશે. તેમને પીડા કરશે. તેમની મગજ શકિત ઓછી થશે. માનસીક ચીંતા અને ભ્રમણ રહ્યા કરશે. પોતાની ભૂલ થવા બાદ પાછળથી પરિતાપ થશે. આવી વ્યકિતઓએ આ સમયમાં બીજાના ઉપર ાધાર રાખવા નહિ. કાઈ પણ બાબતમાં નિશ્ચયાત્મક પગલાં ન લેવાં કાટ કચેરીનાં લારામાં આ સમયમાં સુનાવણી આવતી હોય તે મુદત માંગવી, માંદા અને બિમાર માણુસા આ સમયમાં ઓપરેશન કરાવે એ હિતકર નથી. જીણું દરદો ઉપર આપરેશન કરાવાથી લાંબા ગાળા સુધી રૂઝશે નહિ અને પરિણામ વિધાતક આવે. મગ, ચાંદી, સેાનું તેલ, તેલખીયાં, જુવાર, બાજરી, ઊન, સુઢ્ઢા મેવા, ધાસ, જલાઉ લાકડાં, કાલસા, ઘી, ચોખા, કાપડ, ઘઉં, કુંતાન, ખાળ, રેશમના બજારામાં ભાવા પ્રગતિ પર રહેશે. કાલાં મરી, મરચાંના બજારા સારા મજબુતાઈ ખતાવશે. નિકાશ અને આયાત કરનાર વ્યાપારીઓને ઉપરની ચીજોમાં સારા લાભ થશે. બીજ, સપ્તમી, બારસ, ત્રીજ, અષ્ટમી, તેરસ, તિથીએ જો બુધવાર યુદ્ઘત આ ગાળામાં આવતી હરો, તો તે સમયે ઉપરાકત ફળનેા સારા અનુભવ થશે.
તા. ૨૧-૨-૬૧ ( ફાલ્ગુન સુદી છથી ૩૦-૧૦-૬૧ આસા વદી૭) સુધી રાહુનુ' ભ્રમણ સીંહ રાશિમાંના પ્રથમ નક્ષત્ર મલામાં રહેશે. તેમાં પણ તા. ૨૧-૨-૬૧ થી ૨૫-૨-૬૧ સુધી મધાના ક' નવમાંશમાં : ૨૫-૪-૬૧ થી ૨૭-૬-૬૧ મિથુન વનમાંશમાં ઃ તા. ૨૭-૬-૬૧ થી ૨૮-૮-૬૧ સુધી વૃષભ નવમાંશમાં, અને છેલ્લે તા. ૨૮-૮-૬૧ થી ૩૦-૧૦-૬૧ સુધી મા નક્ષત્રના પ્રથમ નવમાંશ મેષમાં ભ્રમણ પુરૂં કરીને તા. ૩૦-૧-૬૧ (આસા વદી ૭ ને રાજ) અશ્લેષા નક્ષત્રમાં અને તેના માન નવમાંશમાં બીજું ભ્રમણ શરૂ થશે. અહી સુધીનું તેનું ભ્રમણ વિશ્વમાં દક્ષિણ દિશાના ભૂભાગા પર હતુ. પ્રત્યેક રાષ્ટ્ર, ખડ, ગાળા, પ્રાંત, જીલ્લો તાલુકા, શહેર અને મકાનની