Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 100
________________ ક્ય તે આગળ ઉપર ઉપાધી સમજવી, ચાલુ ધંધામાંથી ધનાગમ સારો થશે, રોકડ મુડીનું મુલ્યાંકન વધે. ૨૫ મી જુલાઈથી બુધની દિન દશામાં જરા તંદુરસ્તી બગડે, ખાસ કરીને લેાહી વિકાર કે ચામડીના રોગો થાય. ૨૧મી સપ્ટેમ્બરથી શનિની દિનદશામાં આરંભેલ કાર્યમાં અંતરાય આવે, અને નવા સાહસનાં વિચારે મનમાં જ સમાઈ જાય. વૃષભ રાશિ (બ, વ, ઉ) આ વર્ષે ગુરૂ શનિ જે આઠમે બમણુ કરતા હતા તે હવે ફેબ્રુ.થી અનુકુળ થતા જશે, માત્ર ચંદ્ર ભ્રમણ ૪થે સારાયે વર્ષ દરમ્યાન રહેવાનું છે. તેથી સ્થાવર સંબધી થેડી ઉપાધી ઉભી કરે બાકી આરોગ્યમાં સુધારો થાય, જુના છુટી ગયેલા સંબંધે સંધાય અને નવા સંબધ વધે તે વ્યવહાર થાય, સ્વજનોને કારણે તેમજ વાહન વિગેરેને કારણે આ વર્ષે કંઈક વ્યયનું પ્રમાણ વધુ રહેશે. શનિની દિનદશા ૨૧ ઓકટોબરથી શરૂથશે. તેમાં કોઈની સાથે ખોટ વિરોધ થાય, ધંધામાં નવું સાહસ ખેડવું એટલે નવી ઉપાધીને આમંત્રણ સમજવું, નાણાભીડને ટાળવા સટ્ટા જેવું સાહસ ખેડયું તે નુકશાન થાય. ૨૬ મી નવેમ્બરથી ગુરૂદશામાં હજી આરોગ્ય માટે વ્યય કરે પડે. શારીરીક અશક્તિ નવી પ્રવૃતિઓમાં ઉત્સાહ ઓછો કરી નાખે, વળી સ્ત્રી કે કુટુંબીજનને પણ માંદગી સૂચવે છે. ૨૨ મી જાન્યુઆરીથી રાહુની દશા સ્થાવર સિવાય બીજી બાબતમાં અનુકૂળ વાતાવરણ સર્જશે. ધંધામાં ધનાગમ વધશે. ૪ થી માર્ચથી શુક્રની દિન દશામાં કુંડળીમાં કંઈ માંગલીક પ્રસંગે આનંદપૂર્વક ભાગ લેવા ધંધાકીય ક્ષેત્રમાં પૂર્વ મૂશ્કેલીઓ દુર થઈ નવી સગવડતા સાધને પ્રાપ્ત થાય. ૧૪ મી મે થી સૂર્ય દશા આવક વધે અને ખર્ચ ઘટે ધંધામાં પ્રગતિની આગેકુચ થાય અને નાજ ઉત્સાહ પ્રાપ્ત થાય. ૪થી જુન થી ચંદ્રની દિનદશામાં મુસાફરી થાય. ૨મી જુલાઈથી મંગલનીદિનદશામાં સ્ત્રી માંદગી આવે, પરંતુ ધંધામાં સારી પ્રગતિ થાય ધનાગમ વધે. ૨૫મી ઓગષ્ટથી બુધની દિનદશામાં કુટુંબ સુખ સારૂં મળે અને પિતાના મનોરથ પૂર્ણ થાય અને ધંધામાં સ્થીતી સુધરેકેટકથાના કાર્યમાં સફળતામલે ૨૧ મી ઓકટોબરથી શનિની દિનદશામાં ધંધામાં પરિશ્રમ વિશેષ લેવો પડે તેમ કુટુંબમાં માંદગી આવે. - મિથુન રાશિ (ક, છ, ઘ) વર્ષની શરૂઆતમાં તે તમારા માટે ગુરૂ શનિ રાહુ ત્રણે અનુકુળ છે, તેથી તમારા અધુરા અને અટપટા કાર્યોને ફેબ્રુ. પહેલાં પતાવી દેવા સલાહ છે, નહિતર સરલ દેખાતા માર્ગોમાં પણ એચીંતા અવરોધ ને અંતરાયોને સામને કરવા વખત આવશે. વર્ષની શરૂઆતમાં તમારે મળત. લાભ લઈ અલગ થઈ જવા જેવો સમય છે ફેબ્રુઆરીને તે પછી કુટુંબમાં, પણ માંદગી સૂચવે છે. આ રાશિના વિદ્યાથીઓ ગયા વર્ષ જેવું સારૂ પરિણામ નહી લાવી શકે. તેમના અભ્યાસમાં કુદરતી ડખલ ગીરીઓ વધવાના માટે શરૂઆતથી જ તેમણે મહેનત કરવાની જરૂર છે. વર્ષની શરૂઆતમાં ૧૯મી નવેમ્બર સુધી બુધની દિનદશામાં તમે નજીવા અંતરાય નડવા છતાં ધાર્યું કામ કરી શકશો. ૧૯મી નવેમ્બરથી શનિની દિનદશામાં તમારી કાર્ય શકતી નબળી પડી જશે અને કંઈક વખત ઉત્સાહહીન કરી મુકશે, પણ હજી હીમત અને આશા રહેવાની ૨૬ મી ડીસેમ્બરથી ગુરૂની દિનદશામાં તમે કવચિત નિરાશા તે કવચિત આશામય વાતાવણમાંથી પસાર થશે આથીક દષ્ટિએ તે સમય સારો જશે. ૨૧મી ફેબ્રુ.થી રાહુ દશા, સમય બારીક આવી રહ્યો છે જરાએ ગાફેલ રહ્યા તે ગોથું ખાધુને નુકશાન આવ્યું સમજવું, બહુજ વિચાર કરીને પગલુ ભરવા જેવું છે સમયસુચક રહેશે તે ગમે તે ક્ષેત્રે નુકશાન નહિ, પણ શેડો લાભ ઉઠાવી શકશે. ૩જી એપ્રીલથી શુકની દિનદશામાં ખર્ચનું પ્રમાણ વધે પણ સમય સુધરતા જણાય ૧૪ મી જુનથી સુર્યની દિનદશામાં હીમત રાખીને આગળ ધપવા જેવું છે, પોતાના પ્રયત્ન જારી રાખે તે થોડા લોભ જેશ નાણાભીડ રહેશે. * ૪થી જુલાઈથી ચંદ્રદશામાં દોડધામને મુસાફરી કરવી પડે બાકી નાણા. ભીડ જરા ઓછી થવાનો યોગ છે.' (અનુસંધાન પાના ૧૧૩ ઉપર)

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122