Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 104
________________ ૧oo ] કામને આગળ ધપાવે. અગર સમય પર તેમાં મેકી દાખવે. પહાડી મુદ્દે પછાત જાતિઓ, કારીગરો-મજુર વર્ગ વધુ હકે મેળવવા તોફાન કરે. હડતાલ પાડે. ઘઉં, નાણું, તેના ચાંદી, અળશી, ઝવેરાતના ભાવ વધે. નાણું મધું થાય, વ્યાજનો દર વધે. શનિઃ–વર્ષની શરૂઆતમાં શનિ ઉ. વાઢા નક્ષત્રના કુંભ નવમાંશમાં અને ભચક્રની મકર રાશિમાં ભ્રમણ કરે છે. તેનું બમણુ “જ” અક્ષરથ શરૂ થતાં નામવાળી, ચીજ વસ્તુ અને રાષ્ટ્ર કે જેના ઉપર મકર રાશિ, એ ઉ. વાઢાને અધિકાર છે. તેમને દુઃખ, દારીય, કષ્ટના પ્રસંગમાંથી પસાર થવું પડે. શનિ મકર રાશિમાં સ્વગૃહી હોવાથી, તે તેની બાબતોમાં વધુ કષ્ટ, તકલીફ, દુઃખ, દારિદ્રય આપતા નથી. પણ આ રાશિમાં શનિ, ગુરૂ બને બહાનું બમણુ હોવાથી થોડી તકલીફ તે આવશે. શનિ--અને ગુરૂ નસગિક એક બીજાના શત્રુઓ ગણાય છે. ગુરૂ-શેઠાઈ મેટાઈ, શાસક અને પ્રબંધકાર છે. જ્યારે શનિ–નેકર, દાસત્વ, ચાકરી કરનાર, પ્રત્યેક ક્ષેત્રમાં સેવા કરનાર વર્ગને અધિપતિ છે. આ બન્ને મુખ્ય ખગલનું મિલન. તા. ૧૯-૨-૬૧ ના રાજ થાય છે, તેથી કરીને સામ્રાજ્યવાદ શાહી અને સામ્યવાદી તવે વચ્ચે મેટું ધર્ષણ ઉત્પન્ન થશે. તેવી જ રીતે યંત્રવાદના આ યુગમાં માલીક અને નોકર વચ્ચે હરિફાઈ, સ્પર્ધા રહેશે. નેકરીયાત વર્ગ, ધંધા, ઉદ્યોગમાં મૂડી રોકનાર વર્ગ જેટલી જ, એટલી મેનેજીગ એજંટ જેટલી જ સ્ટછાટ, સવલતે, વેતનવૃદ્ધિ માગવાને અને તે અંગે હડતાલ, સત્યાગ્રહ, કેટ કચેરીને આશરો લેવાના બનાવે આ વર્ષમાં દિન પ્રતિદિન વધતા જણાશે. તા. ૨૬-૧૨-૬૦ ના રોજ આ ગ્રહ અસ્ત થઈને તા. ૧૧-૧-૬૧ ના રોજ સૂર્ય સાથે યુતિમાં આવશે. તા. ૩૧-૧-૬૧ ના રોજ શનિથી સૂર્ય કાળાંશ બહાર જશે. જે કોઈ ગ્રહ સૂર્ય સાથે યુતિમાં આવે છે, તે પિતાનું સામર્થ ગુમાવે છે, અને સૂર્યનું બળ બતાવે છે. શનિના અસ્ત કાળમાં ગુરૂ પણ અસ્ત રહે છે. તેથી તા. ૨૬-૧૨-૬૦ થી તા. ૩૧-૧-૬૧ સુધીના કાળમાં ભારત સરકારે કરો માટેના ધારાધોરણ નકરો અને આમ વર્ગના આગેવાનો સાથે મસલત કરીને નક્કી કરી નાખવા જોઈએ. જે આ પ્રમાણે આ ગાળાનો સદુપયોગ નહિ થાય તે તા. ૨૬-૧-૬૫ સુધી ભારતમાં નેકરીઆત વર્ગ હડતાળ ઉપર ઉતરવાથી અત્યંત કષ્ટ, હાનિ અને આફત, રકતપાત, ટીઅરગેસ, લાઠીચાર્જ તેમાં ભાંગફેડને અનુભવ હડતાળ ઉપર ઉતરનારને અને પ્રજાજનેને ભગવો પડશે. ગ્રહ માર્ગદર્શન આપે છે. તદનુસાર વર્તન કરવું. એ સમજુ મનુષ્યનું કર્તવ્ય છે. આની ખુબ અનિષ્ટ અસર કાશ્મીર, ઉત્તર પ્રદેશ, રાજપુતાના, સૌરાષ્ટ્ર, ગુજરાત વિભાગોમાં થશે. આવી પરિસ્થિતિ તળે ચીજ વસ્તુઓના ભાવ પ્રત્યેક પ્રાંતમાં સાં રહેલ પુરવઠા ઉપર આધાર રાખે છે. લોખંડ, ધાતુઓ, સીમેન્ટ, અનાજ, દવા, તેજાના અને મેજરશેખનાં ભાવ બહુ ઉંચા જશે. તા. ૪-૧-૧થી વિ. સં. ૨૦૧૭ના અંત સુધી શનિનું માગી અને વક્રગતિમાં બમણુ ઉત્તરષાઢા નક્ષત્રમાંથી રહેશે. તા. ૧૦-૫-૬૧ના રોજ શનિ ઉત્તરષાઢા નક્ષત્રના કુંભ નક્ષત્રમાંથી બ્રમણ વક્રગતિમાં શરૂ થશે. અહીં*આથી તે વૃશ્ચિક રાશિ (ન. ય.) તુલા રાશિ (ર. ત.) ઉત્તરા ફાગુની નક્ષત્ર, “ર” અક્ષર, દક્ષિણ દિશાના પ્રદેશે, જાપાન, કારીયા, મલબાર, સીન, માલવા, એરીસા, જંજીરા, દિલ્હી, મુંબઈ ઉત્તર પ્રદેશ, કાશ્મીર, રાજપૂતાના, ગુજરાત, મદ્રાસ, ત્રાવકૅર, માઇસેર, હેદ્રાબાદ અને મલાયા દિપકપમાં તકલીફે જણાવા લાગશે. ચેખા, મગ, અડદ, લસણ, ડુંગળી, સીંધાલુણ, મીઠું, સેડા, ક્ષારોમાં મેધવારી જણાશે. લશ્કરવાદ માથું ઉચકત જણાશે. મુકી વ્યવસ્થાપકૅને અમારી વિનમ્રભાવે વિનંતિ છે કે પ્રજાવર્ગને સહકાર ન ગુમાવે. પ્રજાને સતાવનાર, વ્યવસ્થાપક તંત્રમાંના ઘટને ફેજ પહોંચાડવા, અગર નાથવાને માટે પૂર્ણ તકેદારી રાખે, લાંચ રૂશ્વત, મારામારીની ભાવના રાખનાર અમલદાર વર્ગને વીણી કાઢી ને પુરેપુરી નશ્યત આપે. જ્યાં જ્યાં બળ થયો છે, તે રાષ્ટ્રોનો ઇતિહાસ તપાસતાં મૂળમાં વ્યવસ્થાપક તંત્રની શિથિલતા, સ્વાર્થ પરાયણતા અને બીન આવડતજ તરી આવી છે. શરૂથી તા. ૫-૫-૬૧ સુધી શનિ સામેથી મંગળનું ભ્રમણ પ્રજાની અંદર રહેલ રાષ્ટ્ર વિરોધી હતો અને અસતૈષી, દુભાએલ વર્ગને ધારાધોરણથી ચાલતી સરકાર સામે વિરોધ કરવાનું છે, તે કારણે રાષ્ટ્રોમાં

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122