Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 80
________________ Ct ] ખાધા. ખારાકીની ચીજ વસ્તુઓના ભાવમાં છા! ખાતે છે. પણ એક મહિના બાદ વાતાવરણ થાળે પડતાં ભાવાની ગતિ નરમાઈ તર રહે છે. ખારાસાનમાં બળવા થાય છે. અને સત્તા પરની પાટી, જન સમુદાયીક ૬′4 શિક્ષારૂપે નાંખવાના બનાવા અને છે, જન ધન અને માલ-મીલ્કતની મહુ હાનિ થાય છે. છ માસ પછીથી અતિવૃષ્ટિ થાય છે. પ્રજા નિવમી અને આળસુ બની જાય છે. સાના ચાંદી અને બાતુ પદાર્થના ભાવા ઉંચા જાય છે. મારવાડ, રજપુતાનાની સરહદ ઉપર પાડેાઢી રાજ્યામાંથી લુટાટ અને ધાડ પાડુ આવીને ત્રાસ વર્તાવે છે. ન્યુ દીલ્હીમાં પ્રધાન મંડળમાં ફેરફારો થાય છે. દક્ષિણ ભારતમાં પ્લેય, મરકી કે કોલેરાના રામ ફાટી નીકળે છે. મધ્ય ગુજરાત, ભરૂચ સુરત જીલ્લાઓ બીહાર, ચંપારણ, પાંચમહાલ, પાવાગઢ, ચાંપાનેર વિભાગામાં, બહુ ઝડપથી પવનના તાફાનથી ધૂળની ડમરીઓ રચાય અને ઘરના છાપરાં ઉડી જવાનાં, ઝાડા ઉખડી પડવાના બનાવા અને, જનતામાં તેથી શાકની લાગણી છવાઈ જાય. ઉત્તર પ્રદેશમાં રાત્રચાળા ફ્રાટી નીકળે, અને મુદ્દની પરિસ્થિતિ સમીપ આવીને ઉભેી જણાય. વ્યાપારમાં તેજીના ભુવાળ ફાટી નીકળે. પણ ખાદ્ય પેય પદાર્થોની ચકારી વ્યવસ્થાને કારણે તેજીની અસર માછી કામયાબ નીવડે. વિ. સં ૨૦૧૭ માટે મકર સંક્રાંતિનું ફળ. સ્વસ્તિ શ્રી વિક્રમ સંવત્સર ૨૦૧૭ પરીધાવી નામ સવારે શાલિવાહન શક્ર વત્સર ૧૮૮૨ સુવરી નામ સંવત્સરે ઉત્તરાયન ગતે સૂર્ય શિશિર તો, પૌષ માસે કૃષ્ણ પક્ષે એકાદશી તિયો, શુક્રવારે અનુરાધા નક્ષત્રે મંડ ઉપરાંત વૃદ્ધિયોગે તાત્કાલિક કૌલવ કરણ, એવી રીતે ૫'યંગ શુદ્ધ દિવસ શ્રીમન્ સર્વિતાનારાયણુ રાત્રિ કાળમાં ૨૨ કલાક અંતે ૩૭ મીનિટ (હિંદી સ્ટા. ટા) સમયે મકર રાશિમાં પ્રવેશ કરશે તેના પુણ્યકાળ પૌષ વદી દ્વાદશી અને શનિવારે છે. આ સક્રાતિના વાહનાહિ પ્રકાર:-વાહન વરાહ, ઉપવાહન બળદ, વસ, લાલારંગનું. આયુધ. ખડગ, તિલક ચંદન. વય. મતાલકા. અવસ્થા. ભી. પુષ્પ. ખકુલ. સક્ષણ શૈક્ષ્ય ( નત્યને ખતે યોગ્ય એરાક) જાતિ નાગોની, ભૂષણ ચાંદી, વારના પ્રકાર મિત્ર, ક્ષેત્રના પ્રકાર વાંક્ષી, સામુદાય મુહૂત', આગમન પૂ'દિશામાંથી, ગમન દક્ષિણુદિશામાં નિરીક્ષણ નૈરૂત્ય કાણુમાં. સંક્રાંતિનું સ્વરૂપ:-૬૦ યાજન લાંબું, લાંખા હોઠ અને દી નાકવાળું. એકવએ નવહાથવાળુ પુરૂષાકૃતિનુ છે. ફળ:- જે જે વસ્તુ સક્રાંતિ અંગીકાર કરે છે. જે દિશામાં ગમન અને અવલેાકન કરે છે તે સમાં પીડા, તકલીફ્, અભાવ, નાશ, અપમૃત્યુ, રાગરાઇ, અને મેધારત વ્યાપક બને છે જે. દિશામાંથી આગમન થાય છે. તે દિશામાં સુખ શાંતિ પ્રવર્તે છે, સ ંક્રાતિનું દર્શન કરવાથી હાનિ થાય છે. મતલબ કે ઉપરોકત ચીજ વસ્તુનું ઉત્પાદન ઘટે અને તેની માંગ વધે. જેના કારણે માંધારત જણાશે. પશુ-પક્ષીઓમાં મૃત્યુ પ્રમાણુ રોગચાળા ફેલાવાથી વધે. આ બધું અશુભ ફળ વિશ્વના, દેશતા, શહેરના કે ગામના દક્ષિણ વિભાગમાં અને નૈરૂત્ય કાણુમાં જણાશે. શહેરા અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં દવાખાનામાં દરદી અગર સુવાવડી સ્ત્રીઓનાં ખાટલાના શિરાભાગ દક્ષિ અગર નૈત્ય કાણુમાં હશે તેમની દરદમાંથી મુક્તિ ઘણા લાંબા કાળે થાય અગર ન પણ થાય. તેથી કરીને આવી બાબતના સચાલકાએ પ્રજાતી જનતા જનતાદનની તંદુરસ્તી સુધારવા માટે ધ્યાન આપવું જોઇએ. ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં આદિશા અને ક્રાણુમાં ખેતરા આવેલ હાય, ત્યાં પૂરી કાળજીથી, જીવજંતુ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આગ પ્રકરણથી સાચવણી કરવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. માજ દિશા અને ક્રાણુમાં જો મોમાં અનાદિક અગર ચીજ વસ્તુઓના ગાદામાં આવેલ હાયા તેમાંથી માલ અગ્નિ, ચેાર, જીવજંતુ દ્વારા નાશ ન પામે તે માટે ચેાગ્ય તકેદારીનાં પગલાં લેવાં જોઈએ. તે વીમો ઉતરાવી લેવા જોઇએ. ફૂલઝાડ, ફળઝાડ, ભાગ, બગીચા,શાક તરકારીનીવાડી આદિશા અગર ક્રાણુમાં હશે તે તેમાં ઉત્પાદન ઓછુ આવશે. માટે તેના કારણ તરક લક્ષ આપવુ અને ઉત્પાદન જાત અને પ્રકારમાં ઉન્નતિના પ્રવાહ ચાલુ રહે તે ખાતર ધ્યાન આપવું યેાગ્ય ગણાય. જ્યાતિષશાસ્ત્રી કહે છે કે સવિતાનારાયણ ઉત્તરાયણુમાં પ્રવેશ કરવાથી તેમનાં કિરામાં શુભ અશુભ ખળ ઉપર

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122