Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 93
________________ ૧૨ સં. ૨૦૧૭ માં ગુરૂ શનિ મિલનની વિશ્વ પર અસર લેખકઃ પં. હરિકૃષ્ણ રેવાશંકર યાજ્ઞિક, તંત્રી તિવિજ્ઞાન, પૂના છે. જયહિંદ એસ્ટેટ નં. ૭, ભેંયતળીયે, સેફ ડીપોઝીટ વોલ્ટની પાછળ * ભુલેશ્વર, મુંબઈ નં. ૨ વિક્રમ સંવત ૨૦૧૭ ના પ્રારંભ સમયે મીન લગ્નને ૨૩મે અંશ ઉદય પામતે હોઈ બાજુમાં તે સમયની કુંડલી અને ગ્રહ બતાવ્યા છે. તેવી જ રીતે આ વર્ષમાં ખાસ મહત્વની પ્રડ યુતિ ગુરૂ અને શનિ મકર રાશીના વિક્રમ વર્ષારંભની કુંડલી પ્રારંભ સમયે જ અંશાત્મક મીલન ગોઠવી વિશ્વ માટે મહત્વની મંત્રણા કરશે. વર્ષારંભ સમયનું મીન લગ્ન હોઈ તેને અધીપતિ ગુરૂ દશમ કેન્દ્રમાં શનિ સાથે બેઠો છે જેથી ભારતમાં અધ્યાત્મ શકિત-જ્ઞાન-શીક્ષણ સંસ્કારને વિકાસ થાય. મંગળનું ચતુર્થસ્થાનમાંની ઉપ.. સ્થિતિ ખેતીવાડી માટે સંતોષ કારક નથી. સૂર્ય, ચંદ્ર, બુધ, નેપચૂન આઠમે હોવાથી રાજકારણમાં નિષ્ફળતાનું પ્રદર્શન લેકેની સામે વધુ સ્પષ્ટ રીતે દષ્ટિગોચર થશે. રાજ ૭ સે. બુ. ચં. ને. પુરૂષમાં સૂર્ય આઠમે હોવાથી કોઈ મહત્વની આદરણીય વ્યકિતનું મહત્વનું સ્થાન સુવું પડે. ચંદ્ર જનતાને કારક હોઈ તે આઠમે હોવાથી કેના સ્વાથમાં બગાડ થાય. કોઈ નવાજ રોગથી લોકોમાં વધુ અનારોગ્ય પ્રસરે, જનતામાં નિરાશાની લાગણી પ્રસરે, બુધ આઠમે હોવાથી વ્યાપારમાં અને વ્યાપારી વર્ગમાં અસ્થિરતાનો ઉદ્ભવ વ્યાપારને અસ્થિર બનાવે. નેપચૂન આઠમે યોગ્ય સમયે વર્ષને અભાવ ખેતીવાડીને ધાન્યના ઉત્પાદનને ખરાબ અસર કરે. જેથી અનાજને પ્રશ્ન રાજ્યકર્તાઓ તેમજ જનતામાં મુઝવણ ઉભી કરે. શુક્ર ભાગ્ય સ્થાનમાં અતિશય શ્રેષ્ઠ હોઈ પરદેશ સાથેના સંબંધે, પરદેશી મદદે, ખેતીવાડીના વિકાસનાં સાધનો, દવાખાનાં, મેટાં સ્ટીલ, ખનિજ તેલ વગેરેનાં યંત્ર, ભુગર્ભ સંપત્તિની શોધ અને પરદેશી સહાયતા ભરપુર મળે. નવમ ત્રિકોણાધિપતિ મંગળનું ચતુર્થમાં ગુરૂ-નીની દૃષ્ટિમાં રહેવું ખેતીવાડીમાં બગાડે, અમિ, પ્રકેપે, ધરતીકંપ, વાહનવ્યવહારમાં મોટા અકસ્માતે, ખાણે કે જમીનના પેટાળમાં ધડાકા વોરથી હેરાન કરે. છતાં દશમે ગુરૂ-શનિનાં યોગે ભારતની પ્રતિષ્ઠા, તેના લાડીલા મુખ્ય પ્રધાન અને અધ્યાત્મિક જીવનથી વિશ્વમાં સન્માન વધશે. - શનિ-ગુરૂ મીલન તા. ૧૯-૨-૧૯૬૧ ના સવારે ભારતીય પ્રમાણુ સમય ક. ૫. મિ. ૩૦ સમયે કાળપુરુષની કુંડળીમાં ક્રાન્તિવૃત્તમાં મધ્યબિંદુએ સ્થીરતાથી આસન જમાવી વિશ્વને પોતાની પ્રતિભાથી પ્રકાશ્રીત કરતી મકર રાશીના પ્રારંભના સમયે શૂન્યાંશમાં આ રાશી ચક્રમાં મહત્વનું સ્થાન ધરાવતા આકાશ મધ્યમાં બે તેને ગોળ ગુરુ-શનિ ભેગા મળે છે. મકર રાશીમાં શનિ સ્વગૃહી બને છે, જ્યારે ગુરૂ નીચ ભાવસ્થ બને છે. જેથી વિશ્વમાં શનિનાં તો વધુ પ્રભાવીત બનશે. ગુરૂનાં ત નિબળતાને પ્રાપ્ત થશે. આમ બે તત્વોનું મીલન અશુભ તોને હદય, વિજ્ઞાનને પ્રભાવ સંશાધન વધુ વિકાસ પ્રાપ્ત કરશે. જ્યારે શુભ ત-જ્ઞાન-અધ્યાત્મ વૃત્તિના વિકાસમાં અવરોધ આવી, તેની પ્રગતિ અટકશે. શનિના ઉદયથી વિજ્ઞાનને સંહારક તત્વો-મશીનરી-યંત્રયુગ, અને નવનવાં અણુશસ્ત્રોને ઉદય થાય છે. શનિ મૃત્યુ નાયક હોવાથી સંહારક શોનું સજન વધુને વધુ આગળ વધે છે. કેમ દૈષ ભાવે વૃદ્ધિ પામે છે. મહત્વાકાંક્ષા, કપટ કળા, યુદ્ધ, દુરાચાર અને શત્રુતા અને નાશનાં ગીત ગવાય છે. જ્યારે ગુરૂ મેળવાન હોય છે ત્યારે જ્ઞાન--અહિંસા-સત્ય, માનવ કલ્યાણની શે, અધ્યાત્મિક પ્રવૃત્તિ, સાધુ સંતનાં પૃથ્વી પર આગમન થઈ વિશ્વ પર કયાણમય પ્રવૃત્તિઓ વધી પડે છે. અહિં ગુરૂ નિબળ હાઈ શનિ બળવાન હોવાથી શનિની અસર વાળી પ્રવૃત્તિઓ વધુ પ્રગતિ સાધશે. વિશ્વના વિવિધ પ્રદેશ ભારત-ભારતમાં આ યુતિ સમયે મકર લગ્નને ૯ અંશ દિલ્હીના પૂર્વ ક્ષીતિજે ઉદીત થતા હોવાથી ભારતમાં દિંધાવૃત્તિ ઉત્પન્ન થશે. અધ્યાત્મ વિરોધી પ્રવૃત્તિઓનું વર્તુળ વધે. સમાજ દેવા વિરોધી તત્વે ઉદય પામે. પ્રભાવી–અને છતાં શત્રુ સ્થાનમાં મંગળ હોવાથી વિરેાધકે પરાસ્ત બને. ભારત ( અનુસંધાન પૃ. ૯૪ ઉપર)

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122