Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 83
________________ મતલબ એ છે કે, એક માણસને ખેરાક બીજાને માટે હળાહળ વિષ બને છે, તેવું આપણે અનુભવી રહ્યા છીએ. આપણે ખોરાક આપણી આબોહવા ઉપર આધાર રાખે છે. આપણા આગેવાને તે કયારે સિમજશે! આપણે શિઆળામાં બાજરી, ઉનાળામાં ઘઉં ખાનાર ને ચેમાસાની ઋતુમાં મગ, મઠ જેવા કઠોળનું ભજન કરનાર પ્રજાને, શિઆળાની ઋતુમાં પણ “આઈસક્રીમ ”નું કે શીખંડનું ભજન કરાવનાર પાશ્ચાત્ય સંસ્કૃતિની, અમારા રાજપુરૂષોને અમે જેટલા અભિનંદન આપીએ છે તેટલાં ઓછાં છે. ઋતુ ચર્યા, અને દિન ચર્યાની વિરૂદ્ધને આવો ખોરાક જનતા. જનાર્દનના પાથીવ દેહમાં અનેક વિકાર ઉત્પન્ન કરીને રેગે પેદા કરે છે. તેથી રાષ્ટ્ર જીવનનું આયુષ્યનું ધોરણ-માન-નીચું આવે છે, એ વસ્તુ સ્થિતિ અમને જ્યારે સમજાશે. આ મનસ્વીક કે સ્વછંદી યુગ છે !!! કલિયુગને કરયુગ, કલયુગ પણ કહે છે. કર એટલે હાથ અને યુગ એટલે જોડકું હાથનું જોડકું એટલે “ બે હાથે જેવું કરશે, તેવું પામશે,” એમ કળિયુગને ભાવાર્થ છે. જ્યોતિષ શાસ્ત્રમાં હાથ-બંધુના ધોતક છે. જેના હાથ વિશાળ હોય છે. તેના બંધુઓ સુખી, સારા, શ્રેષ્ઠ જન હોય છે, જેમના હાથ નાની, ડુકા, ખોડ ખાપણ વાળી છે. તેમનામાં કુટુંબની ભાવના, ભાઈઓ પ્રત્યે માન, પ્રેમ, સ્નેહની લાગણી ન્યુન હોય છે : માટે જ્યોતિષ શાસ્ત્ર કહે છે “સંઘે શક્તિ ફલૌ યુગે" કલિયુગમાં શક્તિ સંગઠનમાં છે. આપણે વ્યાપાર, મજુર, વાણિજ્ય વિગેરેનાં સંગઠન કરીએ છીએ. તે દ્વારા ઉન્નતિ ઈચ્છીએ છીએ. પણ સાચું સંધાન જે ઘરમાં ભાઈ બહેન, ભાઈ ભાઈ વચ્ચે જોઈએ, સંયુક્ત કુટુંબમાં જોઈએ, તેમાં તે વિકેન્દ્રીકરણ કરી રહ્યા છીએ. આવા વિકેન્દ્રીકરણની ભાવના તળે આપણું ભારત રાષ્ટ્રમાં પ્રાંતિય ભાવના ફુલેફાલે, તેમાં શું આશ્ચર્ય રહેલું છે? આપણું આગેવાન રાજપુરૂષોમાં સુસંવાહિત આર્ય સંસ્કૃતિની સંયુક્ત કુટુંબની વ્યયસ્થાને વેરવિખેર કરવાનું બીડું ઝડપ્યું છે. ત્યારે મુંબઈમાં ગુજરાતી-મરાઠી: નાગ- પુરમાં મરાઠી-વિદભી, પંજાભમાં હિંદી-પંજાબી વચ્ચે વિભક્ત બનવાના બનાવ બને, તેમાં શું આશ્ચર્ય પામવાનું રહ્યું ??? હજુ આગળ ઉપર, કલકત્તા અને મદ્રાસમાં પણ આજ ભાવના વચ્ચે મારવાડી અને ગુજરા [ ૭૯ તીઓને હાંકી કાઢવામાં કેમ નહિ આવે? અસ્તુ ! ! ! આવી બધી બાબતો અમે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિથી “ગ્રહ પ્રભાવ માસીકમાં ચર્ચવાની ઈચ્છા ધરાવીએ છીએ, આપણામાં સાચી સંયુક્ત કુટુંબની ભાવની ભાવના પ્રદીપ્ત બને તેમ ન્યાયપૂર્વકની રાષ્ટ્રીય પ્રણાલીની રહેવી જોઇએ, એ અમારી વિનમ્ર માન્યતા છે. સર્વતોભદ્ર ચક્ર, કપૂર ચક્ર, સપ્ત નારી ચક્ર વિગેરે ઉપરથી મેદનીય, હવામાન, ઋતુમાન વિગેરેનું જ્ઞાન મેળવી શકાય છે, એમ આર્ય જ્યોતિષશાસ્ત્ર કહે છે. પર્વોત્ય દિશામાં આવેલ ભૂભાગમાં એટલે કૃતિકાથી માંડીને અશ્લેષા નક્ષત્રના અધિકાર તળેના પ્રદેશોમાં વર્ષો ઋતુની શરૂઆત જ્યારે સૂર્ય ભગવાન આ નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારથી થાય છે. પૌએ ષિતશાસ્ત્રમાં ગણિત અને ફળ વિભાગમાં સામ્યતા વધુ સક્ષ્મ રહે, તેથી નક્ષત્ર પદ્ધતિ માન્ય કરી છે. બાળકને જન્મ જે ચન્દ્ર નક્ષત્રમાં થાય છે, તે પરથી તેનું જીવન કેવું વર્તન થશે, તે જાણવા માટે મહાદશા-અંતરદશા જેવાને માટે પણ કરાય છે. તે નક્ષત્રના સ્વામિ પ્રમાણે તેની મહાદશા શરૂ થાય છે. પૂર્વ જન્મ, વર્તમાન જન્મ કાળ અને પુનર્જન્મને બેધ તેજ નન્ન પદ્ધતિ ઉપરથી થાય છે. બાબત ઉપર સંપૂર્ણ વિવરણ “ગ્રહ પ્રભાવ” માસીકમાં કરવામાં આવશે. અંતરીક્ષમાં સૌથી દૂર, નક્ષત્રોની વ્યવસ્થા કરવામાં આવી છે, નક્ષત્રોમાં તેમનાં નામ પ્રમાણે ગુણ, ત, અને સ્વભાવ રહેલ છે, એમ આર્ય જ્યોતિષ શાસ્ત્રી ઢોલ વગાડીને કહે છે. આર્તા નક્ષત્રને અર્થ જડ તત્વ, રાહુનો અધિકાર હેઈ તે સૌમ્ય નાડીમાં પૂર્વ દિશાના નક્ષ કૃતિકાથી અશ્લેષા સુધીના સાત નક્ષત્રોની મધ્યમાં આવે છે. સૌમ્ય નાડી ઉપર ગુરૂને અધિકાર છે. સૌમ્ય નાડીમાં અદ્ર, હસ્ત, પુર્વા-ષાઢા, ઉત્તરાભદ્રષદ એમ ચાર નક્ષત્રોને સમાવેશ થાય છે. આ ચાર નક્ષત્રી વાસ્તવિકમાં–આકાશમાં-અંતરીક્ષમાં–મધ્યભાગે' રહેલ છે. અહીંઆ ફકત આદ્ર નક્ષત્ર સંબંધી ચર્ચા થશે. તા. ૨૧--૬૧ બુધવારે સૂર્ય આર્દ્ર નક્ષત્રમાં રાત્રે ૨૦ કલાક ૩૪ મીનીટ અને ૪ સેકડે. (હીં હા) , નક્ષત્રોની વ્યા રહેલ છેતેમાં તેમના

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122