Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 67
________________ [ ૬૭ રાશિમાં પ્રવેશ તા. ૨૧-૩-૬૧ રાત્રે ૨-૨ વાગે (હિં. ટા.) આ સમયે ચિત્ર સુદી મંગળવાર છે. આ સમયની કુંડળી નીચે મુજબ છે. | ૬૨૪૫ POI CYYA 12-- / તું રહે E शी /4 - 1 અને દુકાળ જન્ય પરિસ્થિતિ અનુભવાય છે. ઉત્તર દિશામાં અન્નાદિકની પિદા, પાકના અંદાજે કરતાં અરધી થાય છે, ધાતુ માત્રની અછત વરતાય છે. પૂર્વ તરફના ભૂભાગ તરફની સરહદ પર પરચક્રભયની દહેશત રહે છે, આ પ્રમાણે પ્રથમ ત્રણ માસ તકલીફમાં પસાર થાય. પછીથી સમતા અને શાંતિ સ્થપાય. મધ્ય ભાગમાં ધાન્યની નિપજમાં બહુધા ધડ થાય. ચાર છ આની પાક થાય. દક્ષિણ દિશાના ભૂભાગમાં પાંચ મહિના ધાતુ પદાર્થની માંધારી રહે. તેમાં વેચવાથી લાભ થાય. ત્રીજા ભાવમાં બુધ, કેતુ, ચંદ્ર રહેલ છે. તેથી વાહન વ્યવહાર, તાર, ટપાલ રહે સાધન, ટોમબાઈસ (દેશાંતરગત વાહન વ્યવહારના સાધન). માં નુકશાન અને સુધારા વધારો થાય. તે તે વિભાગમાં નેકરી કરનાર વર્ગ હડતાળ ઉપર ઉતરવાની ધમકીઓ આપે. અકસ્માતે મેટી હોનારતવાળા થાય. નવમા ભાવમાં રાહુ, સુટ, હર્ષલ રહેલ છે, તે વહાણવટાના ઉદ્યોગમાં તેના બાંધકામમાં અને બંદરીય વિકાસનું સૂચન કરે છે. ધન સ્થાનમાં રહેલ શનિ-ગુરૂની યુતિ ત્રીજી પંચવર્ષીય યોજનામાં મેટું રૂપાંતર કરીને વધુ વિકાસ વાળી બનાવવાની હકીકત બનાવે છે. ઉત્તર ગોળ પ્રવેશ:સવિતા નારાયણને ક્રાંતિ બતમાં પૃથ્વીની અયનું ગતિ દર્શાવતી મેષ પૂર્વ ગોળાર્ધના ઉત્તર પ્રદેશોમાં અતિવૃષ્ટિ, નદીઓમાં પૂર, વાયુયાનોના મેટા અકસ્માતે, અને પૂર્વ ગળાર્ધને યવન પ્રજાના વસવાટવાળા પ્રદેશમાં બળવા, રાજકીય ષડયંત્ર અને રાજસ્થાનમાં પરિવર્તન થવાના પોગ, મ્યુન શુક્ર પ્રતિ ચોગ, અને લને શનિ-ગુરૂની યુતિ અનુક્રમ બતાવે છે. શાસન કર્તાઓના જાન લેવાનાં કાવતરાં મધ્ય પૂર્વના રાષ્ટ્રમાં બનશે. પાંચમા ભાવમાં ચંદ્ર, શનિ-ગુરૂની શુભ દૃષ્ટિમાં હેવાથી આવા કાવતરામાં સ્ત્રીવર્ગ અગત્યનો ભાગ ભજવશે. સ્ત્રી વર્ગ જાસુસી કાર્યમાં આશ્ચર્યજનક સરળતા પ્રાપ્ત કરશે. મંગળ ઉમા ભાવની શરૂઆતમાં આવે છે, તે પણ આજ હકીક્ત બતાવે છે. તે મંગળની શનિ ગુરૂ અને લગ્ન ઉપર પૂર્ણ દૃષ્ટિ છે. તેથી તામસીક તો, સાહસીક તો વધુ સાહસીક બનશે, અને અણધાર્યા બની ઉગ્રતાની ટોચવાળા બનશે. જાપાનને, કારીઆને કુદરતી અકસ્માતે; દરીઆઈ તેજાન, અતિવૃષ્ટિ, ટાઈફૂન અને ધરતીકંપથી બહુ સહન કરવું પડશે. તે રાષ્ટ્રની સાહસીક પ્રજા પિતાના રાષ્ટ્રની સ્વમાન વૃત્તિ ખીલવવા

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122