Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 75
________________ ઈ. સ. ૧૯૬૨માં કેઆરીમાં થનારા આઠ ગ્રહોના યોગથી થનારા અશુભ બનાની અહીં આથી હારમાળા ગોઠવાશે. સૂર્ય તુલા રાશિ પ્રવેશ તા. ૧૬-૧૦-૧ (૩. ૪૩ વાગે હી. ટા.) 74 8-રા-તુ. ) બ 19-રપ-8 [-- [ ૭૧ ગાળામાં રહેલી હેય, એમ જણાય છે. બૌદ્ધ ધર્મના વિકાસ થશે. બૌદ્ધ ધર્મના વડા ધર્મગુરુ દલાઈ લામા માટે આ સમય ઘણેજ અનિષ્ટ છે. તેમને હવાલે ચીન માગે, અગર ચીન તેમને ટીમેટમાં પાછા ફરવા માટે આમંત્રણ આપે. માનનીય દલાઈ લામાની કઈ શરતને ચીન સ્વીકાર ન કરે, અને તેથી તેઓ પાછા ફરવાની ના પાડે. ભારત માટે એક વિશદ પરિસ્થિતિ આથી થાય, શક્ય છે કે તેઓશ્રી સીલેનમાં વસવાટ કરવાનું પસંદ કરે. ભારતના અગ્રગણ્ય રાજપુરૂષ માટે આ ગાળે અરષ્ટકર છે. તેમના જાન લેવા કાવતરાં રચાય. દીલ્હીમાં રહેતા પરદેશી એલચીઓમાંથી કેટલાકને પિતાના રાષ્ટ્રમાં પાછા બોલાવી લેવા માટે ભારત સરકારને તે રાષ્ટ્રોને સૂચના કરવી પડે. યુનાઈટેડ સ્ટેટસ, ઇગ્લેંડ, હાંસ વચ્ચે ખટરાગ જાગે. ઈગ્લેંડ અને ફ્રાંસમાં અર્થકારણ વિષમ બને, ચીન અને રૂશીઆ વચ્ચે શત્રુતા વધારવા માટે પાશ્ચાત્ય પ્રથમ કક્ષાના રાષ્ટ્ર પ્રચાર કરે. ચીનના પ્રમુખ અને વડા પ્રધાન માટે સમય પણ અશુભ છે. ચીનના ઉત્તર વિભાગમાં બળવા જેવી પરિસ્થિતિ ઊભી થાય, ચાંગકેઈશાંગ માટે ‘અસભ ગ્રહયોગ છે. રાષ્ટ્રવાદી ચીનાએ બ્રહ્મદેશ અને મલાયા વિભાગમાં ઘુસણખેર પ્રવૃત્તિઓ આદરે. ફેસા, દીવ દમણ, ગોવા, કાશ્મીર, જર્મનીના બે વિભાગ, ઉત્તર અને દક્ષિણ કારીઆ, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, મધ્ય અમેરિકા, ન્યુ ઝીલેંડ, મધ્ય એગ્રીઆના મુસ્લીમ રાજ્યો અને યાહુદીઓ માટે તોફાની, ઉશ્કેરણી, બળવાઓ પેદા થવાને આ ગાળો છે. છે કે વિશ્વ યુદ્ધ કયાંયેથી ઉપસ્થિત થવાનું નથી, વિશ્વમાં ચોગરદમ ઉપરના ભૂભામમાં પ્રજા ભયગ્રસ્ત, અશાંત પરિસ્થિતિ અને અકથ્ય વેદના અનુભશે. આગેવાન રાજપુરુષોનાં જીવન અકાળે યમરાજ ઝડપી લે, તેવા અમાનુષી બનાવ બનશેએક તરફ સામ્રાજ્યવાદ અને મૂડીવાદ, બીજી તરફ સામ્યવાદ અને સમાજવાદ વચ્ચે વિશ્વમાં અમુલ યુદ્ધ જાગૃતિમાં રહેશે, જુની ધાર્મીક પ્રણાલીઓ નષ્ટ થશે, અને છેલ્લા સ્વાસ લેતા ઝનુની ધર્મવાદ મધ્ય એશિયામાં ભીષણ તાંડવ ખેલશે. દક્ષિણ અને મધ્ય આફ્રિકામાં અંધ શ્રદ્ધાના પાશવી અત્યાચારે ત્યાંના પ્રજામાં બનતા જોવા મળશે. 1 -તુલા રાશિમાં સવિતાનારાયણની પ્રવેશ કાળની કુંડળી ઉપર મુજબ છે. લગ્ન સીંહ રાસ્ત્રીને ત્રીજો કાણુ ઉદય પામે છે. ભારતવર્ષની કુંડળીના ૧૨ મા ભાવની આ રાશિ છે. આ કુંડળીમાં બારમા ભાવે ન્યુ દીલ્હીની જન્મ રાશિ આવે છે. ભારતની કુંડળી માટે મંગળ ગ્રહ પુર્ણ મારક છે. તે અહીં દશમાં ભાવમાંથી મિથુન રાશીમાંથી ભ્રમણ કરી રહ્યો છે, ત્યારબાદ ન્યુ દિલ્હીની જન્મ રાશિ દાખલ થશે. આ પ્રવેશ કાળે શનિ-મંગળ સામસામા છે. મંગળ કર્કમાં જતાં, ગુરૂ સામે પ્રતિગમાં આવશે. આ વસ્તુ સ્થિતિ સારી નથી. હવામાનમાં મોટા અકસ્માત થશે. દરીઆ કાંઠાના પ્રદેશમાં કુદરતી અકસ્માતો વારંવાર ઠેકઠેકાણે બનશે, ભારતમાં વિપ્લવવાદી બળ જેર ન કરે, ઉશ્કેરણી ન કરે, તે અંગે વ્યવસ્થા તંત્રને નિયામકાએ કડક પગલાં ઓકટોબર ૬ ની શરૂઆતથી જ લેવાં યોગ્ય ગણાય. સરકારી તંત્રમાં જ સામ્યવાદી માનસ ધરાવતી વધુ વ્યક્તિઓ આ

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122