________________
દવે
_
on
-Po
|
જી
|
R
૬૪. ] માટે ભગીરથ પ્રયત્ન કરશે. અમેરીકાનું ધુંસરે ફગાવી દેવા તનતોડ પુરૂષાર્થ કરશે. પણ કુદરતી અવગે, તેને તેમાં સહાય નહિ આપતા, ઉલ્ટો હાસ વહોર, ચીનમાં પીળી નદીમાં મોટું પૂર આવે. મેટી હોનારત થાય. ચીનનો સામ્રાજ્ય વાદ વધુ પ્રબળ સ્વરૂપ બનાવશે.
અંતરીક્ષમાં અનેક પ્રકારના રોકેટ, વાયુયાને, અણુશકિત સંચાલિત યાને મેકલવાને કારણે મેટો ઉહાપોહ થશે. વિશ્વ આશ્રય શકિત થશે. સામ્યવાદી રાષ્ટ્રોની આ બાબતમાં પ્રગતિને અબવા અમેરિકા ભગીરથ પ્રયત્ન કરશે. પણ તે સફળતા પ્રાપ્ત નહિ કરે. જુનથી સપ્ટેમ્બર ૬ સુધીના સમયમાં મહત્વના બનાવ આકાર લેરો. બ્રીટીશ ટાપુઓ ઉપર સમુદ્રના તોફાન ઉતરશે. કિનારાના પ્રદેશોમાં અકથ જન ધન અને સાધનની ક્ષતિઓ અનુભવાશે. રાજકારણુ બહુ જ અસ્થિરતાવાળું બનતાં, કયારે શું બનશે, તેની ઉકઠા આગેવાન રાષ્ટ્રોના રાજપુરૂષે ધરાવશે. ભયગ્રસ્ત, ભયગ્રસ્ત દશામાં પ્રજા સમય પસાર કરવામાં વિશ્વ યુદ્ધ કઈ રીતે આવવાનું નથી, કેમકે તેની ગણતરી માટે અલગ ગણના રહેલી છે. લગ્ન શનિ-ગુરૂની યુતિ અનિષ્ટ છે. ધન સ્થાનમાં બુધ-કેતુનું ભ્રમણ વિશ્વના આર્થિક માળખામાં નવીન રચના લાવનાર યુગ છે. સેના-ચાંદીની કીમતમાં મેટો કેરફાર લાવનાર છે. ભાવમાં મોટો ધટાડ લાવશે. ભારત કીંમતી ધાતુ આયાત કરે, તેવી શક્યતા શનિ-ગુરૂ યુતિ બતાવે છે.
સુર્ય મેષ સંક્રમણ તા. ૧૩-૪-૬૧ (૧૭. ૭. હી. ટા.)
વિ. સં. ૨૦૧૮ ચૈત્ર વદી ૧૪ ગુરૂવારે, ઉ. ભાદ્રપદ નક્ષત્ર, અન્દ્ર વેગ અને વિષ્ટિ કરણુમાં નિરયન મેષ રાશિમાં સવિતા નારાયણ પ્રવેશ કરે છે. તે સમયની કુંડળી નીચે પ્રમાણે છે :
(કુંડળી સામે પાના ઉપર છે) આ કુંડળીમાં ભારતવર્ષની જન્મરાશી કન્યા રાશિ લગ્ન ઉદય થાય છે. તેથી આ સંક્રમણવાળું સૌર વર્ષ ભારત વર્ષ માટે અતિમહત્વના બનાવ બનવાની આગાહી બતાવે છે. તેના સાતમાં ભાવમાં ચંદ્ર, શુક્ર, બુધ, સૂર્ય રહેલ છે. તેથી પરરાષ્ટ્રો સાથેના સંબંધમાં મહત્વના ફેરફાર બનશે. શનિના કેન્દ્રમાં અને કઈલના ગુરુને શુભ દૃષ્ટિમાં આ ચાર પ્રહ રહેલ છે, તે ભારતવર્ષના વ્યાપાર, વાણિજ્યમાં ઉન્નતિ અને
ધારાધોરણમાં મોટી ફેરફારી બતાવે છે. ભલે તેમાં શનિના કેન્દ્રના કારણે અવાગે આવશે, પણ ભારતવર્ષમાં પ્રગતિમાં પગલાં આગળ ભરશે. તેમાં સંકેચ અગર શંકાને સ્થાન નથી. તેના છઠ્ઠા ભાવમાં કેતુ છે, તેથી તેના શત્રુઓના વિચાર અને વર્તનમાં ફેરફાર થશે. જ્યારે રાહુ લુટે બારમા, ભાવમાંથી પસાર થતા હોવાથી પડયંત્રોની પરંપરા પણ ભારતને જેવી પડશે; જાસુસી કરનાર ટેળાઓ, દાણચોરી કરનાર ટોળીઓ, ખેટાં નાણુનીને બનાવનાર ટળીઓ પકડાઈ જશે. ઈ.સ.૧૯૬૦ માં જ્યારે ગુરૂ, રાહુને શુભ યોગ થયો, ત્યારે જ મેટા નામાંકિત લુટારૂ
અને ધાડપાડુઓ જેઓ સત્તાધારી, સાધન સંપન્ન અમલદારો અને રાજ. સત્તાને તાબે નહોતા થયા, તેઓ ફક્ત સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પૂજ્ય વિનોબાજીને પગે લાગીને શરણે થયા ! I ! જેમનાં મસ્તક મેળવી આપનાર વ્યક્તિને હજારો રૂપિયાની ઈનામની જાહેરાત વ્યવસ્થા તંત્રના નિયામાએ કરી હતી, તેવી નામચીન ડાકુની ટોળાઓ અને તેના મશહુર આગેવાન પૂજ્ય વિનેબાજીના ચરણે મસ્તક નમાવીને શરણે થયા છે, ભાર તની મકર રાશી હેત તો આમ બનત?
આ કુંડળી બતાવે છે કે રાજપુરુષે એ નિશ્ચિત કરેલી ત્રીજી પંચવર્ષીય