Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah

View full book text
Previous | Next

Page 10
________________ ||પ્રથમ દેશના ભગવાન શ્રી મહાવીર પરમાત્ની જીવનને જાણવું એ માટે કે બહુમાનવાળા બનીને આજ્ઞાના અમલમાં તત્પર બનાય : આ અવસર્પિણી કાળમાં ભગવાન શ્રી કષભદેવસ્વામીજીથી માંડીને ભગવાન શ્રી મહાવીરદેવ પર્યત થઈ ગયેલા ચોવીસ તીર્થપતિઓમાં, ભગવાન શ્રી મહાવીર પરમાત્મા એ છેલ્લા તીર્થ પતિ છે, કે જેઓના શાસનમાં મોક્ષમાર્ગનું આરાધન કરવાનું સદ્ભાગ્ય આજે આપણે પામ્યા છીએ. તે ભગવાન શ્રી મહાવીર પરમાત્માને આજે જન્મકલ્યાણને દિવસ હેવાને લઈને, આ દિવસે તે ખાસ કરીને તે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા કેણ હતા કેવા હતા, અને એ પરમ તારકે આપણા અને સારાય જગતના કલ્યાણને માટે શું શું ફરમાવ્યું છે, તે જાણવાને માટે અને એ જાણીને આરાયની આરાધનામાં ઉજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48