Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah

View full book text
Previous | Next

Page 28
________________ સુંદર દષ્ટાન્ત આપવામાં આવ્યાં છે. આમ તો આ બે દષ્ટાંતે સામાન્ય લાગે તેવાં છે, લગભગ સૌને જાણીતાં છે, પણ તેને કે સરસ ઉપયોગ કરવામાં આવ્યા છે એ જોવા જેવું છે. એક દષ્ટાંત કે બદનારનું છે અને એક દષ્ટાંત મહેલ ચણનારનું છે. કુ ખેદનાર જેમ જેમ કે ખોદતે જાય, તેમ તેમ નીચે જતો જાય કે ઉપર આવતો જાય? સવ નીચે જ જતે જાય. અને મહેલ ચણનારે જેમ જેમ મહેલને ચણતો જાય તેમ તેમ ઉચે જ ચઢતો જાય ને? સડ હાજી બેય કિયા તે કરે છે, પણ એક પિતાની ક્રિયાના પેગે નીચે જતો જાય છે અને બીજે પોતાની ક્રિયાના ગે ઉચે ચઢતો જાય છે. આ બે દષ્ટાંતો આપવાપૂર્વક અહીં ફરમાવવામાં આવ્યું છે કે વિવેકથી રહિત એ જે આત્મા, તે પિતાના કરેલા કર્મથી જ, કુ ખેદનારની જેમ અધોગતિને પામે છે અને નિર્મલ આશયવાળો વિવેકી આત્મા, પિતાના જ કર્ણથી, મહેલ ચણનારની જેમ ઉર્વ ગતિને પામે છે. તમારી ભાવના શી છે? કુવે છેદનારના જેવા બનાવની ઈચ્છા છે કે મહેલ ચણનારના જેવા બનવાની ઈચ્છા છે? આપણે નીચે જવું કે ઉપર જવું તે આપણા હાથની વાત છે, કારણ કે–આપણી ક્રિયા જ આપણને નીચે કે ઉપર લઈ જાય છે કિયા તે નિર્વિવેકી અને વિવેકી બનેય કરે છે, પણ ઉચે ચઢવું હશે અને ભયંકર એવા સંસારસાગરને તરી જ હશે, તે વિવેકપૂર્વક કિયા કરનારા બનવું પડશે. વિવેકી બનવાને માટે અંતઃકરણને 21 www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48