Book Title: Mahavir Parmatmani Pratham Deshna
Author(s): Vijayramchandrasuri, Sudhanshuvijay
Publisher: Sureshchandra Nemchandra Shah

View full book text
Previous | Next

Page 9
________________ સંપાદક તરફથી : પુસ્તકનું નામ છે− પ્રથમ દેશના !” ચરમ તીપતિ શ્રી મહાવીર પરમાત્માએ તીસ્થાપનાના દિવસે આપેલ પ્રથમ દેશનાનું આખું પાતળું રેખાંકન પૂ. પ્રવચનકાર મહાપુરૂષે આ પ્રવચનમાં કરેલ છે. ચરમતીર્થ પતિ શ્રી મહાવીરપરમાત્માના ચૈત્ર સુદ ૧૩ના જન્મકલ્યાણકના દિવસે અપાયેલ આ પ્રવચનમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્મા કાણુ હતાં ? કેવાં હતાં? એ તારક તીર્થંકરદેવે આપણા અને સમસ્ત વિશ્વના કલ્યાણ માટે શું શું કર્યું છે અને શું શું ક્રમાવ્યું છે? તે જાણવા માટે આ પ્રવચનનું વાંચન અતિ આવશ્યક છે. ભગવાનના જન્મકલ્યાણકને બદલે જયન્તિનુ નામ આપી એ દિવસે ભગવાનના સ ંદેશા ફેલાવવાના ન્હાના નીચે આજે અનેક પ્રેાત્રામા અને સ્વા પાષક ભાષણા થતાં દેખાય છે જેમાં ભગવાનની જ આજ્ઞા વિરૂદ્ધ વાત રજૂ થતી પણ જોવા મળે છે. શ્રોતાએ જો સત્તાન બને તે આવા ભાષા કરનારાઓને સ્ટેજ પરથી નીચે ઉતરી ચાલતી પકડવી પડે તે ભગવાન શ્રી તીર્થંકરદેવની થતી ધાર આશાતના અટકી જાય. ભગવાન શ્રી તીથંકરદેવના સાચા સદેશેા શુ છે? એ જાણવા આ પુસ્તક વાંચી જવા ખાસ ભલામણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મુનિ મુક્તિપ્રભવિજય www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48