________________
६४२
श्रीमहावीरचरित्रम् सो य गोवालो खणंतरेण आगओ भगवओ समीवे, वसहे अपेच्छंतो पुच्छिउमारद्धो-'भो देवज्जया! जे तुह मए भलाविया पुव्वं वसहा ते साहेसु कत्थ गयत्ति?'। सामीवि असुणिंतोव्व तुण्हिक्को ठिओ। तेणावि नायं-नूणमेसो महाणुभावो न जाणइत्ति, तओ गिरिकंदरेसु य, नईसु य, निज्झरेसु य, महातरुगहणेसु य, गामंतरालेसु य, अन्नेसु य विविहप्पएसेसु य गोसामियभयभीओ विमणदुम्मणो तं मग्गणं काउमारद्धो । ते य वसहा सुचिरं सच्छंदप्पयारेण उवसंतछुहावेयणा पुणोवि समागया तत्थेव पएसे, भयवंतं दट्ठण रोमंथता य ठियत्ति, सो य गोवालो अणुवलद्धगोणपउत्तिविसेसो, चउपहररयणिजागरपरिमिलाणनयणो, रेणुभरधूसरियसरीरो, खाणुकंटगाइपरिव्वहिओ सुचिरं परिभमिऊण वलिओ तेणेव पएसेण । दिट्ठा य ते सामिणो समीवे सुहनिसन्ना नियवसहा । अह रोसारुणियच्छो फरुसगिराए भयवंतं तज्जिउमाढत्तो, कहं चिय?
तुभ्यं मया भालिताः पूर्वं वृषभाः ते कथय कुत्र गताः?।' स्वामी अपि अश्रुण्वन् इव तूष्णीं स्थितः । तेनाऽपि ज्ञातं 'नूनम् एषः महानुभावः न जानाति । ततः गिरिकन्दरेषु च, नदीषु च, निर्झरेषु च, महातरुगहनेषु च, ग्रामान्तरालेषु च, अन्येषु च विविधप्रदेशेषु च गोस्वामिकभयभीतः विमनोदुर्मनाः तन्मार्गणं कर्तुमारब्धवान् । ते च वृषभाः सुचिरं स्वच्छन्दप्रचारेण उपशान्तक्षुध्वेदनाः पुनरपि समागताः तत्रैव प्रदेशे, भगवन्तं दृष्ट्वा रोमन्थयन्तः (खादन्तः) च स्थिताः। सश्च गोपालः अनुपलब्ध-गोप्रवृत्तिविशेषः, चतुर्पहररजनीजागरपरिम्लाननयनः, रेणुभरधुसरितशरीरः स्थाणु-कण्टकादिपरिव्यथितः सुचिरं परिभ्रम्य वलितः तेनैव प्रदेशेन । दृष्टाः च ते स्वामिनः समीपं सुखनिषण्णाः निजवृषभाः। अथ रोषाऽरुणिताक्षः परुषगिरा भगवन्तं तर्जयितुमारब्धवान् । कथमेव
બળદ જોવામાં ન આવતાં તેણે ભગવંતને પૂછ્યું કે હે દેવાચક! જે પૂર્વે મેં તમને બળદ ભળાવ્યા હતા, કહો, તે
ક્યાં ગયા?” એટલે જાણે સાંભળ્યું ન હોય તેમ સ્વામી પણ મૌન જ રહ્યા, જેથી તેણે પણ જાણ્યું કે – “આ તો કોઇ મહાત્મા છે, તેથી કંઇ જાણતા નથી! પછી તે ગિરિગુફાઓમાં, નદીઓમાં, ઝરણા કે મોટાં વૃક્ષોની ઘટામાં, ગામમાં તેમજ અન્ય વિવિધ પ્રદેશમાં વૃષભ-સ્વામીથી ભય પામી, ભારે આકુળ-વ્યાકુળ થઇને તે શોધવા લાગ્યો. એવામાં લાંબો વખત સ્વચ્છંદે ચરતાં, સુધા-વેદના શાંત થવાથી તે વૃષભો ફરીને પણ તે જ પ્રદેશમાં આવ્યા અને ભગવંતને જોઈ ત્યાં વાગોળતા બેઠા. હવે તે ગોવાળ કે જે બળદોનો પત્તો ન મેળવી શક્યો, ચાર પ્રહર રાત્રિજાગરણ થવાથી જેનાં લોચન પ્લાન થઇ ગયાં છે, જેનું શરીર ધૂળથી ખરડાયેલ છે, સ્થાણુ અને કંટકાદિકથી પરભવ પામતાં લાંબો વખત ભમી ભમીને તે તે જ માર્ગે પાછો વળ્યો. ત્યાં સ્વામી પાસે સુખે બેઠેલા પોતાના બળદો તેણે જોયા, જેથી લાલ લોચન કરી ભારે કર્કશ વચનથી પ્રભુની તર્જના કરતાં તેણે કહ્યું કે -