________________
મહાવીરચરિત મીમાંસા:
આચાર્ય ગુણચંદ્ર અને હેમચન્દ્ર પણ નન્દનના ભવમાં તીર્થકર નામકર્મને બંધ થશે તેમ જણાવ્યું છે. ત્રિષષ્ટિ૧૦.૧.૨૨૯ મહાવીર ચરિય પૃ. ૧૧૧. આમ નંદન અથવા નંદ—એ ભવમાં તીર્થકર ગોત્ર બાંધ્યું—એવી પરંપરા શ્વેતામ્બર અને દિગબરમાં નોંધાઈ છે અને તે નંદને કે નંદનને ભવ બનેને મતે અંતિમપૂર્વભવ પુત્તર દેવવિમાનના ભાવ પૂર્વે છે. આથી કહી શકાય કે : આ પરંપરા આવશ્યકનિયુક્તિના મૂલ સંસ્કરણ પછી ક્યારેક સ્થિર થઈ છે.
નંદનના ભવ પછી અંતિમ પૂર્વભવ દેવભવ છે. તેમાં બધા ચરિતકારનું ઐકમત્ય છે. અને અહીં એ પણ નોંધવું જોઈએ કે ભ. મહાવીરની જેમ ભગવાન બુદ્ધ પણ દેવકથી જ મનુષ્યભવમાં સિદ્ધાર્થરૂપે અવતરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org