________________
લગ્ન
ભગવાન મહાવીરે લગ્ન કર્યાં હતાં કે નહિ એ ખાખતનાં ચરિતકારોમાં મતભેદ પ્રવતે છે. વિશેષાવશ્યકમાં તે બાબતમાં જે જણાવ્યુ છે તે આ છે
બાળપણ ગયું અને યૌવનમાં પ્રવેશ્યા એટલે માતા-પિતાએ સામન્ત કુળની કન્યા જસાદા સાથે લગ્ન કરાવી આપ્યું અને પછી તે મનુષ્યના કામભાગે! ભાગવવા લાગ્યા. અને પ્રિયદર્શીના નામની કન્યાને જન્મ આપ્યા. આમ તેમણે ત્રીશ વર્ષોંની વય સુધી ગૃહવાસ કર્યા' વિશેષા॰ ૧૮૫૭–૧૮૬૦
આમાં જે લગ્નની ઘટના છે તે વિચારણીય છે. ' વિશેષાવશ્યકમાં યાદાના કુળને માત્ર મોટુ સામત કુલ કહ્યું છે. આથી તેના કુલની વિશેષતા જાણી શકાતી નથી. અને ગાત્ર વિષે તે વિશેષામાં પણ કશુ' જ કહેવામાં આવ્યું નથી. પરંતુ આચારાંગ અને કલ્પસૂત્ર બન્નેમાં યાદાનુ ગોત્ર જણાવ્યુ` છે. પણ ત્યાં પણ પાઠની એકરૂપતા દેખાતી નથી. કલ્પમાં યંશેંદાને કાશ્યપી' કહી છે. (૧૦૭) અને આચારાંગમાં તેને કૌડિન્યાત્રની કહી છે. (૧૭૭) હરિવંશપુરાણમાં તેને ઇક્ષ્વાકુવ ́શની જણાવી છે-૬૬.૪ પરંતુ ધ્યાન દેવા જેવી વાત તો એ છે કે. આચારાંગ અને કલ્પમાં ભગવાન મહાવીરના ચરિતમાં કાંય વિવાહ કર્યાની ઘટના આવતી નથી. માત્ર જે પ્રસંગે ભ. મહાવીર અંતે તેમના સંબંધીઓનાં નામ ગણાવ્યાં છે ત્યાં તેમની પત્ની, પુત્રી અને દૌહિત્રીનાં નામેા આપીને જ ચરિત્રકારે સ ંતેષ માન્યા છે આથી સૂચિત જરૂર થાય કે કલ્પને મતે ભ. મહાવીર પરણ્યા હતા. પર`તુ કહી શકાય કે ભ. મહાવીરના જીવનની આ ઘટના પણ તેમના ચરિતમાં પછીથી જ દાખલ થઈ છે. તે પણ આવશ્યકનિયુક્તિના મતે મહાવીર તીથ' કર ચરિતના વનમાં જે કેટલીક બાબતા જરૂરી છે તેની સૂચી મળે છે તેમાં
૧ ભ, બુદ્ધની પત્ની રાહુલમાતા યશેાધરાને નામે પ્રસિદ્ધ છે. ૨. આ નિ॰ ૩૪૨ = વિશે ૧૮૬૦
૩. આ ચૂમાં કશી વિશેષ હકીકત નથી. પૃ. ૨૪૯.
૪. અહીં એ તૈધવુ જોઇએ કે સર્વાંતીથ' કરતી સામાન્ય વનના જે દ્વારા છે તેમાં આ દ્વારા નથી-આનિ ૧૯૮-૨૦૧ = વિશે ૧૬૩૭-૧૬૩૯. પરંતુ ઋષભ ચરિત્રમાં આ નિ॰ ગા.૧૭૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org