Book Title: Mahavir Charit Mimansa
Author(s): Dalsukh Malvania
Publisher: Ramesh Malvaniya

View full book text
Previous | Next

Page 145
________________ ૧૩૬ મહાવીરચરિત મીમાંસા પણ તેમાં તેમને નિયત વાસ હતો નહિ આથી કોઈ વિશેષ સ્થાનને ઉલ્લેખ કલ્પસૂત્રમાં કરવામાં આવ્યો નથી પણ સામાન્ય પણયભૂમિ=મનેzભૂમિ અથવા વાવ=પણ્યભૂમિ=કયવિયનું પીઠું—એવું કઈ પણ અનુકૂળ સ્થાન એ કરવામાં આવ્યું છે. કલ્પસૂત્રમાં અહીં “પણ” એ દીધું છું કારવાળો પાઠ છે તે પણ ધ્યાનમાં લેવા જેવું છે. સારાંશ કે ગોશાલક સાથે છ વર્ષ સુધી વજ્રદેશમાં વિહાર કર્યો એવો. અથ તે લેવાની જરૂર જ નથી. પરંતુ છેલ્લાગસંનિવેશની ભાંઠશાલા કે વ્યાપારની પીઠમાંથી શરૂ કરીને છ વર્ષ સુધી સાથે વિચર્યા એ જ અર્થ સમજ જોઈએ. - ભ. મહાવીરને લાદેશમાં વિહાર થયે એ ક્યા વર્ષમાં –એનો વિચાર કરીએ તે આચારાંગ ચૂર્ણિમાં જણાવ્યું છે-“gવ વહૈિ કવોહિં માર્દિ તથ જાસુ. य तवे उपसग्गे वा सहनाणो रागदोसरहिते तेरसमे वरिसे पतेलिसे पति पति. सेवमाणो"" આચા-ચૂ. પૃ. ૩૨૦ ઇત્યાદિ. આ ઉપરથી જણાય છે કે ભગવાનની દીક્ષા થયા પછીના તેરમે વરસે તેઓ લાઢમાં વિચારતા હતા. આથી ગોશાલક સાથેના છ વર્ષ દરમિયાન તે લાદેશની વજભૂમિમાં વિહારની પરંપરા જ નથી–એમ માનવું જોઈએ. પરંતું આવશ્યકનિયુક્તિ અને શૂર્ણિ બનેમાં આ પૂર્વે આપણે જોયું તે પ્રમાણે ચોથા અને પાંચમાં ચોમાસાની વચ્ચેના કાળમાં એકવાર અને બીજીવારનવમું ચોમાસુ લાઢમાં કર્યાનું સમર્થન મળે છે. અને એ બન્ને પ્રસંગે ગોશાલક તેમની સાથે જ રહેલ છે એ પણ તે બન્નેને સંમત છે. આથી કહી શકાય કે લાઢ દેશમાં તેમને ચોમાસા માટે નિયત સ્થળ મળ્યું ન હતું તેમને અનિયત વાસહતે એથી પણિયભૂમિ=પણ્યભૂમિ અથવા પણીયભૂમિ=પ્રણીતભૂમિ=મનેzભૂમિમાં તેમણે વાસ કર્યો હતે એવા સામાન્ય અર્થમાં કલ્પસૂત્રના ઉલ્લેખને સમજવો. જોઈએ. પણ વિશેષનામના અર્થમાં નહિ. વળી ગશાલક સાથે છ વર્ષ સુધી વિચર્યા એ બાબતમાં પણ એ જાણવું જરૂરી છે કે જ્યારથી બને મળ્યા ત્યાર પછી સાત માસા બન્નેના સાથે થયા છે અને તે દરમિયાન ગોશાલકે છ માસ સુધી સાથે નહીં રહેતા જૂદું વિચરણ ય છે. આથી છ વર્ષ એટલે બરાબર છ વર્ષ એમ સમજવું ન જોઈએ. પણ લગભગ છ વર્ષ એમ સમજવું જોઈએ–આવું મન્તવ્ય ચૂર્ણિથી ફલિત થાય છે १. अणारियदेसेसु ताहे लाढा वज्जाभूमि सुद्धमूमिं च पव्वति । तेणिरणुकंपा गिद्दया च..... तदा य किर बासारत्तो तम्मि जणवए केणइ दइवनियोगेय लेहट्ठो आसी क्सही वि न लब्मति । तत्थ य धम्मासे अणिच्चजागरिय विहरति । एस नवयो कासारत्तो । આવચૂ. પૃ. ૨૯૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146