Book Title: Mahavir Charit Mimansa
Author(s): Dalsukh Malvania
Publisher: Ramesh Malvaniya

View full book text
Previous | Next

Page 132
________________ ભગવાન મહાવીરના વિહા (છદ્મસ્થદશામાં) આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં જણાવ્યુ` છે કે હેમન્ત ઋતુમાં પ્રત્રજિત થઇ તે શ્રમણ ભગવાને વિહાર કરવા માંડયો. પણ તે વિહાર કયા ગ્રામ-નગરામાં થયા તે વિષેની માહિતીમાં માત્ર એટલું જ જણાવાયું છે કે તેમણે લા, વભૂમિ અને સુવણૅ ભૂમિમાં અનેક અસહ્ય કષ્ટો સહ્યાં—આચા૦ ૧.૯.૩.૨,૬,૮. આ પ્રાચીનતમ સાધનમાં તેમના સમગ્ર વિટ્ટારસ્થાની કશી માહિતી મળતી નથી. આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં ૧૫માં અધ્યયનની તીજી ચૂલામાં ‘દીક્ષા લીધા પછી એક મુ` દિવસ શેષ હતા ત્યારે ‘કુમારગામ' પહોંચી ગયા અને અનેક ઉપસર્ગાને સહન કરતા કરતા વિચરવા લાગ્યા અને તે પ્રમાણે બાર વર્ષ વ્યતીત થયે જ ભયગામની બહાર ઉજ્જુવાલિયાના ઉત્તર કિનારે હતા ત્યારે કેવળ ઉત્પન્ન થયું.' એમ જણાવ્યું છે. આથી તેમના વિહાર વિષેની વિશેષ માહિતી આમાં પણ મળતી નથી દીક્ષા પછીના વિહારના સામાન્ય ક્રમ કલ્પસૂત્રમાં જે આપ્યા છે તે પ્રમાણે વર્ષાવાસ છેાડીને જે આઠ માસ હોય તેમાં સતત વિહાર કરતા હતા તેમાં ગ્રામ હાય ! એક રાત અને નગર હેય તે પાંચ રાતથી વધુ રોકાતા નહિ. (કલ્પ૦ ૧૧૯) કલ્પસૂત્રમાં વિશેષ વિહારના ક્રમ દર્શાવ્યો નથી પરંતુ વર્ષાવાસ કાં કાં કર્યા અને કેટલીવાર કર્યો તેના નિર્દેશ મળે છે તે આ પ્રમાણે છે(કલ્પ ૧૨૨) ---આમાં માત્ર છદ્મસ્થકાળના નહિ પણ નિર્વાણુ સુધીના ચાતુર્માસાનો ઉલ્લેખ છે(૧) અઢિયગામમાં પ્રથમ વર્ષાવાસ (૨) ચપા અને પૃષ્ઠચંપામાં ત્રણ વર્ષાવાસ (૩) વૈશાલીનગરી અને વાણિયગામમાં બાર વર્ષાવાસ (૪) રાજગૃહ અને નાલંદામાંર ચૌદ વર્ષાવાસ (૩) મિથિલામાં છ વર્ષાવાસ ૧. આનુ સમ`ન ભગવતીમાં મળે છે (૫૪૦) ૨. બીજું ચામાસુ નાલામાં કયુ એવું સ્વમુખે ભ. મહાવીરે કહ્યું છે- ભગવતી ૧૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146