Book Title: Mahavir Charit Mimansa
Author(s): Dalsukh Malvania
Publisher: Ramesh Malvaniya

View full book text
Previous | Next

Page 134
________________ ભગવાન મહાવીરને વિહાર ૧૨" દાન લેવા મોકલે. ભગવાને તે કાળે તેમની પાસે બીજુ કાંઈ ન હોવાથી એ ઇન્દ્ર દીધેલ વસ્ત્રમાંથી અડધું ફાડીને આપી દીધું અને પછી વિહાર કરી સાંજે દિવસમાં એક મુહૂર્ત શેષ હતું ત્યારે કમ્મર ગામ પહોંચ્યા. આ બ્રાહ્મણ વિષે. કોઈ ઉલ્લેખ ઉત્તર પુરાણમાં નથી એ નોંધવું જોઈએ. ગુણચંદ્રના મહાવીર ચરિયમાં કુમારગ્રામ પહોંચી ધ્યાનસ્થ થયા પછી. બ્રાહ્મણના આગમનને ઉલેખ છે–પ્રસ્તાવ પૂ, પૃ. ૧૪ર A ભગવાન મહાવીરે દીક્ષા લીધી ત્યારે એક વસ્ત્ર પિતાની પાસે રાખ્યું હતું પરંતુ તેને ઉપયોગ પોતાની નગ્નતા ઢાંકવા માટે કર્યો ન હતો. તે માત્ર પરંપરા જાળવવા (કgધai) રાખ્યું હતું એવું તાત્પર્ય પ્રાચીનતમ આચારાંગગત પ્રથમ બુધની ગાથામાંથી ફલિત થાય છે. અર્થાત જ કહેવામાં આવ્યું છે કે તેમણે તે વસ્ત્ર ખંભે રાખ્યું હતું 'नो चेविमेण वत्येण पीहिस्मामि तंनि हेमंते । से पाए आवकहाए एवं खु अणुधम्मियौं तस्स ।। –આચા૦ ૧.૯.૧.૨ પરંતુ એ વસ્ત્ર પણ તેમણે કાયમ રાખ્યું નહિ. માત્ર એક વર્ષ અને એકમાસ તે ધારણ કર્યું. અને પછી એને ત્યાગ કરી તેઓ અચેલક થઈ ગયા– નગ્ન થઈ ગયા–એ સ્પષ્ટ ઉલ્લેખ આચારાંગમાં છે– સંવ સાહિ મH = =ફ્રિામ પરથi મä ! अचेलए तो चाई त वोसज्ज वत्थमणगारे ॥ –આચાં ૦ ૧.૯.૧.૪ પ્રાચીન ઉલ્લેખ તો માત્ર વસ્ત્રને જ છે. તેમાંથી દેવદૂર નામ તે વસ્ત્રને ભગવતીમાં (૫૪૧) આપવામાં આવ્યું. એટલે તે “ઈન્દ્ર આપ્યું તેમ ફલિત ૧. આ કથામાં પછીને ભાગ એવો છે કે તે અડધું વસ્ત્ર લઈને તૃણનારા પાસે ગયે. તૃણનારે વસ્ત્રને બહુમૂલ્ય સમજી તેને સલાહ આપી કે તું આ. વસ્ત્રનો બીજો ટુકડો લાવી આપે છે તેનું લાખ મૂલ્ય થશે. તેમાંથી અડધા તારા અને અડધા મારાં. આ સાંભળી તે બ્રાહ્મણ ભગવાનની પાછળ પાછળ ફરવા લાગ્ય–આનિ હ૦ પૃ. ૧૮૭ આચાર્ય હેમચંદ્ર પણ આ વાતનું સમર્થન કરે છે.–ત્રિષષ્ટિ ૧૦.૩૨-૮. ૨. ii દેવાયા મુંડે મવિના” સ્પષ્ટ છે કે ભ. પતે કહે છે કે દેવદૂષ્ય. લઈને મુંડ થયે–એટલે તે ઇન્દ્ર દીધાની વાત પછીની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146