Book Title: Mahavir Charit Mimansa
Author(s): Dalsukh Malvania
Publisher: Ramesh Malvaniya

View full book text
Previous | Next

Page 109
________________ ૧૦૦ મહાવીરચરિત મીમાંસા जय जय भहा जय जय णंदा, भदं ते जय जय खत्तियवरवसमा अजिय जिमाहि इंदियन्नं जिय पालयाहि समणधम्म जियमझे वसाहि...... ઇત્યાદિ અભિનંદન કરીને નાટક ભજવે છે. ૨૫૬–૨૫૮ ૬. ચંદ્રપ્રભા નામની શિબિકામાં આરોહણ અને તેમની સાથે કુલમહત્તરિકા સફેદ પટસાટક લઈ અબુધાતૃ ઉપકરણ લઈ તરુણી રૂપસુંદરી સફેદ આતપત્ર અને પાણી (સલીલ) લઈ તથા અન્ય વરતરુણી ભિંગાર લઈને અને વળી તીજી વરતરણી વીંઝણો લઈને તેમની સાથે. શિબિકામાં બેસે છે, વળી કેઈને મતે બધાં દેવ-દેવીઓ પણ તેમાં બેસે છે પછી કુટુંબીજને અને દેવ-દેવીઓ એ શિબિકાનું વહન કરે છે.–પૃ. ૨૫૯. શોભાયાત્રામાં સર્વપ્રથમ આ રત્નમય અષ્ટમંગલ ક્રમે પ્રસ્થિત હતાં– થિય, સિરિવચ્છ સુંદિયાવસુ, વદ્ધમાય, ભદ્દાસણું, કલસ, મચ્છ અને દમ્પણ. તે પછી પુન્નકલ, છત્રપતાકા અને ચામરે હતાં, પછી સિંહાસન, ૧૦૮ અશ્વો, ૧૦૮ કુંજરે; છત્ર ધ્વજ, ઘંટ, પતાકા, તોરણ, નદિધેષ આદિથી સંપન્ન ૧૦૮ રથે, ૧૦૮ ઉત્તમ પુરુષે. ચાલતા હતા તે પછી હયદળ, ગજદળ, પદાતિ હતા, અને પછી મોટો ઈન્દ્રધ્વજ હતું; પછી તલવાર આદિના ધારકો વગેરેનું ટોળું નાચતું જતું હતું અને જયધ્વનિ કરતું હતું, ત્યાર પછી ઉગ્ર આદિ પુરુષ દ્વારા ઘેરાયેલી શિબિકા હતી અને દેવ-દેવીઓથી પણ તે ઘેરાયેલ હતી, પાછળ પાછળ રાજા નંદીવર્ધન ચાલતો. પૃ. ૨૬ ૦–૨૬૨. ૮. ફરી પાછું લેકાતિક દ્વારા સંબોધન (પૃ. ૨૬૪) પામીને માગસર માસની વદ દશમને રોજ હિરણ્ય આદિ સર્વસ્વ ત્યાગ કરીને સાંજે કુડપુરમાંથી નીકળી જ્ઞાતખંડવનમાં અશોકના વૃક્ષના નીચે આવી પહોંચ્યા. (પૃ. ૨૬૪) ત્યારે અનેક દેવ-દેવીઓ અને નરનારીઓએ. તેમની યે પિકારી અભિનંદન કર્યું, સ્તુતિ કરી (. ૨૬૫) ૯. શિબિકામાંથી ઉતરતા આભરણાલંકારે પોતે જ ઉતારી નાખ્યા અને કુલમહત્તરિકાએ તે લઈ લીધા અને ભગવાનને પ્રવ્રજ્યામાં યતના કરવા ઉપદેશ આપ્યો અને નંદિવર્ધન આદિએ ભગવાનને નમસ્કાર કર્યા અને એક બાજુ થઈ ગયા. (પૃ. ૨૬૬) ૧. ઉત્તરપુરાણું છ૪-૩૦૩; ઉપન્ન, પૃ. ૨૭૩. ૨. ઉત્તપુરાણમાં શકે લીધા-૭૪.૩૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146