________________
મહાવીરચરિત મીમાંસા
પણ દીક્ષા સમયે એવું મન:પર્યાય જ્ઞાન થયું. આ પછી પિતાના જ્ઞાતૃબંધુઓને પૂછીને દિવસમાં એક મુદ્દત બાકી હતું ત્યારે તેમણે વિહાર કર્યો અને કમ્મરગામમાં પહોંચી ગયા.
આવશ્યકચૂર્ણિમાં પણ આ જ પ્રકારની હકીક્ત છે. પરંતુ દેવને આગમન પ્રસંગ કે ઉત્સવ કરવાનો પ્રસંગ કે સંબોધન પ્રસંગ હોય કે દેવ દ્વારા દીક્ષા પૂર્વ અભિષેકનો પ્રસંગ હોય ત્યારે ઈન્દ્રને આસનકંપ અને તેને “દેવેનું એ કર્તવ્ય છે – “હાનીમેત', એમ સમજીને તે તે દેવો એ પ્રસંગે પાર પાડે છે, એ વધારામાં છે. વળી નંદીવર્ધનને રાજા તરીકે ઉલ્લેખ પણ સ્પષ્ટ છે. વળી દીક્ષા પ્રસંગે ભ મહાવીરના એ ઉત્સવમાં દેવાનું અને અપ્સરાઓનું વિશેષતઃ પ્રાધાન્ય હોય એવી છાપ ઊભી કરવાનો પ્રયત્ન પણ છે–આ.ચૂ. પૃ. ૨૪૯-૨૬૮.
આવશ્યકચૂર્ણિમાં દીક્ષા પ્રસંગનું જે વર્ણન છે તેને આધારે દીક્ષાવિધિના જે હકીકતે ફલિત થાય છે. તે આ પ્રમાણે છેદાન :
૧. એક વર્ષ પછી નિષ્ક્રમણ કરવાનો સંકલ્પ–“હયંતરે માä áવસાવાને
નિરિવવિરત્તિ મi gધારેતિ–પૃ. ૨૪૯. ૨. શક્રેન્દ્રના આસનનું ચલાયમાન થવું. તેણે જોયું કે શક્રનું એ કતવ્ય
છે કે નિષ્ક્રમણ માટે તૈયાર થનાર અરહે તે માટે અર્થનું સંપાદન કરી દેવું–તે ધન ત્રણ અઠસી કોડ અને ૮૮ લાખ જેટલું. આ
બધા ધનનું દાન અરિહે તે દીક્ષા પૂર્વ કરી દે છે. –પૃ. ૨૫૦ ૩. નંદિવર્ધન રાજાએ કુંડગ્રામમાં અને અન્યત્ર મહાનસશાળાઓ બનાવી
અને જે કોઈ આવે તેને જે માગે તે દાન દેવાની ઘેણુકા કરાવી
અને તે રીતે ભગવાને સાંવત્સરિક દાન દીધું પૃ. ૨૫૦. ૧. ઉત્તરપુરાણ ૭૪.૩૧૨ ૨. ઉત્તરપુરાણમાં “કુલગ્રામપુરી” ૦૪.૩૮ ૩. વિશેષા. ૧૮૬૦-૧૮૯૨; કલ્પસૂત્રમાં દીક્ષા પ્રસંગ માટે જુઓ . ૧૧૦–૧૧૪
આચારાંગ સ. ૧૭૯માં દીક્ષા પ્રસંગ છે. તેમાં આવશ્યક નિયુકિત અને વિશેષાવશ્યક ભાષગત ગાથાઓ છે. તે સૂચવે છે કે તે વર્ણન પ્રાચીન નથી પણ પછીનાં વર્ણનથી પ્રભાવિત છે. આચારાંગમાં “દેવદથની દેવો દ્વારા રચનાની વાત છે તે નવી છે. વળી મન:પર્યાયજ્ઞાનને ક્ષાયોપથમિક કહ્યું છે તે તથા તેના વિષયને જે નિર્દેશ છે તે પણ ચૂર્ણિમાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org