Book Title: Mahavir Charit Mimansa
Author(s): Dalsukh Malvania
Publisher: Ramesh Malvaniya

View full book text
Previous | Next

Page 89
________________ મહાવીરચરિત મીમાંસ દીધા તે અવસરે ‘વમાન' કહીને તેમની સ્તુતિ દેવાએ કરી એવા ઉલ્લેખ છે ૨.૪૪. મહાવીર શ્રી વર્કીંમાનનું મહાવીર નામ શાથી પડ્યું તે હવે વિચારીએ. આવશ્યક નિયુક્તિમાં એક ગાથા છે— ८० एव तवोगुणरतो अणुपुवेण मुणी विहरमाणो । घोर परीसहमु अधिवासित्ता महाबी || ૩૦ નિ॰ ૪૨૦ = વિશે॰૧૯૭ર = ૦ ૦ ૦ ૧૨૮ આ ઉપરથી નિયુ`ક્તિકારના મતે ભ. મહાવીર પોતાના સાધનાકાળમાં અનેક પ્રકારનાં પરીષહા અને કષ્ટો સહ્યાં તેથી તેવા ‘મહાવીર' થયા એમ અનુમાન તારવી શકાય છે. અને તે ઉચિત પણ કહી શકાય તેમ છે. પરંતુ એ મહાવીર નામ વિષે અન્યત્ર જુદાં જ સ્પષ્ટીકરણ થયેલા છે તે જોઇએ. આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે પઉમચરિયના મતે તે જન્માભિષેક સમયે મેરુ કુપન કર્યાં તેથી તે નામ દ્રે આપ્યું છે, અને વિષેના પદ્મપુરાણમાં પણ એનું સમર્થાંન છે. ——ઉમરિય. ૧.૨૬; પદ્મચરિત ૨,૭૬. પરંતુ કલ્પસૂત્રમાં આવશ્યકનિયુÇક્તિની વાતને જ આગળ કરી છે—એટલે કે તેમણે ભયંકર પરીષહે! સદ્યા છે અને બીજા ગુણા પણ હતા, તેથી મહાવીર' નામ પડયું છે. ભેદ એ છે કે આવશ્યકનિયુક્તિમાં સ્વાભાવિકતા હતી તેને બદલે એ નામ ઉક્ત કારણાને લઈ દેવે દીધું. એવા ઉલ્લેખ છે..... ""अयले भमरवाण' परीसोलगाणी खेतिलये परिमाण पालए घीभ अरति૨ ટેસથે પ્રવિણ લોચિસને તેવા, એ નામથ' સમળે મળવો મહાવીરે” ~~~~૫૦ ૧૦૪ આચારાંગમાં પણ કલ્પસૂત્ર જેવી જ વાત કહેવામાં આવી છે−૧૭૭ હેમ અને ગુણચન્દ્રે પણ એમ જ માન્યુ છે (ત્રિષ૦ ૧૦.૨.૧૦૦ મહાવીરય—પૃ૦ ૧૨૫, ઉત્તરપુરાણમાં, બાલક્રીડા વખતે ઇન્દ્ર દ્વારા થયેલી, ખાલક વધુમાનની પ્રશંસા સાંભળી અસૂયા ધારણ કરી સંગમ દેવે બાલક વધમાનની પરીક્ષા કરી અને તેમની નિર્રયતા જોઇ તેમને ‘મહાવીર’ એવુ નામ આપ્યું તેમ ઉલ્લેખ છે-૭૪૨૯૫. આ કલ્પનાનું મૂળ નિભદ્રે આપેલી કથામાં શેાધી શકાય છે. આવશ્યક નિયુક્તિગત (ગા૦ ૩૪૧ = વિશે ૧૮૨૨) ‘સ' દ્વારની વ્યાખ્યામાં આચાય જિનભદ્રે આ પ્રમાણે કહ્યું છે– ૧. તિ મહાવીર તિ ત્રિવાયુનલઃ સામિઃ''—તત્ત્વાર્થે પ્રારભિકકારિકા ન’. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146