________________
आयादि गणित . प्रासादे राजवेश्मषु चंद्रोदद्याच्चसन्मुखः
अन्येषां च न दातव्यं श्रीमंतादि गृहेषुच ॥२०॥ કૃતિકાથી સાત નક્ષત્ર પૂર્વમાં મઘાથી સાત નક્ષત્રે દક્ષિણમાં અનુરાધાથી સાત નક્ષત્રો અને સાભિજિત સહિત સાત નક્ષત્રે પશ્ચિમમાં અને ધનિષ્ઠાથી સાત નક્ષત્ર ઉત્તરમાં એમ સાત સાત નક્ષત્રો ચારે દિશાઓમાં પ્રદક્ષિણાએ જાણવા. એટલે જે નક્ષત્ર જે દિશાનું હોય ત્યાં તેને ચંદ્રમા જાણ. ઘરને સન્મુખ ચંદ્રમા હોય તે આયુષ્ય હરે. પાછળ ચંદ્રમા હોય તે લક્ષમીને નાશ થાય. ડાબી જમણી તરફ ચંદ્રમા હોય તે ધન અને ધાન્યની વૃદ્ધિ થાય. પ્રાસાદ અને રાજભવનને વિષે ચંદ્રમા સન્મુખ દેવે (ડાબી જમણી તરફ પણ આપી શકાય) બાકી બીજા વર્ણને કે શ્રીમંતના ઘરને પણ સન્મુખ यद्रमा न हेवो. १८-१४-२० ।
___ कृतिकासे सात नक्षत्र पूर्वमें, मघासे सात नक्षत्र दक्षिणमें, अनुराधासे सात नक्षत्रों और साभिजित सहित सात तक्षत्रों पश्चिममें और धनिष्ठासे सात नक्षत्रों उत्तरमें, इसी तरह सात सात नक्षत्रों चारों दिशाओं में प्रदक्षिणासे जानना । अर्थात् जो नक्षत्र जिस दिशाका हो वहाँ उसका चंद्रमा जानना । घरके सन्मुख चंद्रमा हो तो आयुष्य हरता है। पीछे चंद्रमा हो तो लक्ष्मीका नाश होता है। बायीं और दायीं तरफ चंद्रमा हो तो धन धान्यकी वृद्धि होती है। प्रासाद और राजभवन आदि के लिये चंद्रमा सन्मुख देना । (बायीं-दायीं तरफ भी देते हैं।) इसके अलावा दूसरे वर्णको या श्रीमंत के घरको भी सन्मुख चंद्रमा नहीं देना । १८-१९-२०६ ८राशि गृहक्षेत्रेच यद्धक्षं षष्टिभिर्गुणितं तथा ।
पंचत्रिंशच्छतै भक्त्वाच्छेष भुक्ति रजादयः ॥ २१ ॥ अश्विन्यादित्रयं मेषः सिंहः प्रोक्तो मघात्रयं
मूलादि त्रितयं चापः शेषेषु नवराशयः ॥२२॥ .. વાસ્તુ ઘરના ક્ષેત્રનું જે નક્ષત્ર આવ્યું હોય તેને સાઠ ગુણીને એક્સે
(6) यमाने मेवा विषयमा सूत्रधार रामसिंह वियित "वास्तुराज' अ. भां "त्यु छ ? पार्था दक्षिण वामेषु भवनाये देव भूपयो । हेवने २४ सपना सन्मुम भने ડાબી જમણી તરફ ચંદ્રમા આપવો.
(६) चंद्रमाको मिलानेके विषयमें सूत्रधार राजसिंह विरचित 'वास्तुराज' अ. ७ में कहा गया है कि पार्श्व दक्षिण वामेषु भवनाग्रे देवभूपयो । देव और राजभवनको सन्मुख और बायीं दायीं लरफ चंद्रमा देना।
-