Book Title: Kshirarnava
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 385
________________ % - - - - अथ चतुर्मुख महाप्रासाद स्वरुपाध्याय तथा पीठस्ततोरिधि मानं मंडोवरं श्रृणु । क्षीरसागरमुत्पन्ना प्रासादास्युश्चतुर्मुखाः ॥७॥ षड्भागं च भवेद् मिट्टं पंचभागं द्वितीयकम् ।। भाग भागं च निष्क्रांत त्रिपदं च तृतीयक ॥७५॥ सप्तांश जाड्यकुंभं च त्रयोदश कणालिका । द्वादशयोच्छूिता हस्ति हयास्तु वसुभागिकः ॥७६॥ २(सप्त भागां नरपीठं पीठं सप्त चत्वारिंशतः) । तथा निष्क्रान्तं वक्ष्यामि द्विपदं मिट्टमेव च ॥७७॥ द्वितीयं तत्समं काय पदमेकं तृतीयकम् । वसुभिः जाड्य कुंभं च कणालिका पइमेव च ॥७८॥ गजाश्चत्वारि भागानि अयं सार्द्ध तुरङ्गमाः। द्विपदं नरपीठं च शिरपट्टीनु मेकतः ॥७९॥ (देहया च गजद्वेय उपटीया संपूजितं)। * હે ઋષિરાજ, હવે ક્ષીર સાગરમાં ઉત્પન્ન થયેલ એવા ચતુર્મુખ મહાપ્રાસાદના પીઢ વિભાગ અને મંડેવર માન સાંભળે (૭૩) ત્રણ ભિટ્ટમાં પહેલું છ ભાગનું, બીજું પાંચ ભાગનું અને ત્રીજું ત્રણ ભાગનું (એમ જે માન આવ્યું હોય તેને ચૌદ ભાગ કરીને ત્રણભિટ્ટ કરવાં) અને તેને નિકાળા એક એક ભાગના રાખવા. સાત ભાગને જાદંબે. તેર ભાગની કણી, (છાજલી અને ગ્રાસ પટ્ટી સાથે) કરવી. બાર ભાગનું ગજપીઠ, આઠ ભાગનું અધપીઠ અને સાત ભાગનું નરપીટ કરવું. એ રીતે મહાપીઠના ઉદયના સુડતાળીશ ભાગ गणुका. ७४-७५-७६-७७. હવે નિકાળા કહે છે. પહેલું અને બીજું ભિટ્ટ બબ્બે ભાગ અને ત્રીજું ભિટ્ટ એક ભાગના નિકાળાનું કરવું. જાડંબાનો આઠ ભાગ નિકાળે, કર્ણને છ ભાગને, ગજપીઠને ચાર ભાગને, અધપીઠનો સાડા ત્રણ ભાગને, અને નરપીઠને બે ભાગને નિકાળે રાખ. માથાની પટ્ટીથી નરના રૂપ એક ભાગ (૨) કૌસમાં આપેલ શ્લોક છ૭ ના બે પદો–સાત ભાગનું નરપીઠ અને કુલ ઉદય સુડતાલીશ દરેક પ્રતમાં નથી. પરંતુ તે બે પદ હોય તો જ પીઠ વિભાગ પૂર્ણ થાય. તેથી તેની પૂર્તિ કરવા રજા લઉં છું. (२) कौंसमें दिये हुए श्लोक ७७ के दो पदों सात भागका नरपीठ और कुल उदय सैतालीश दरेक प्रतोंमें लहियेके दोषसे नहीं है। परंतु दो पद होनेसे ही पीठ विभाग पूर्ण होता है। इससे उसकी पूर्ति करनेके लिये क्षमा करना। .

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416