Book Title: Kshirarnava
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 393
________________ भय चतुर्मुख महामासाद स्वंदपाध्याय माहया स्थान मुस्कीर्णा द्वात्रिंशं च प्रदक्षिणे । स्वयं क्षीरार्णवे प्राज्ञ विशेषेण चतुर्मुखे ॥१०९।। सथाश्च जंधामारुह्य रूपवत्योऽमराङ्गना । प्रय स्थाने भवेद्रंभा चतु:स्थाने च मेनका ॥११०॥ उर्वशी च द्विधास्थाना मरिची पंच भागतः। पविधा मुजघोषा च चत्वारं च तिलोत्तमा ॥१११।। विष्णु दशावतारं च तथा सप्त प्रजापतिः । शिवं च पंचधा प्रोक्त तथा देवाङ्गनादिका ॥११२॥ બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર, સૂર્ય અને જિન એ સર્વના પ્રાસાદ અને મંડપમાં સુશોભનમાં ગીત અને નૃત્ય કરતાં દેવ દેવાંગનાઓ અને ઉત્તમ સ્થાનમાં ફરતી બત્રીશ દેવાંગનાઓ પ્રદક્ષિણા કરવી. સ્વયં શ્રીરાણુંવમાં ઉત્પન્ન થયેલ અને વિશેષ કરીને ચતુર્મુખ પ્રાસાદની જંઘામાં સ્વરૂપવાન એવી દેવાંગનાઓનાં સ્વરૂપ કરવાં. એક જ પ્રાસાદમાં રંભાના સ્વરૂપે ત્રણ સ્થળે કરી શકાય, મેનકા ચારે સ્થાને, ઉર્વશી બે સ્થળે; મરિચીકા પાંચ સ્થાને, મુજષા છ સ્થાને અને તિત્તમા ચાર સ્થાને ફરી ફરીને કરી શકાય, જંઘામાં યથારોગ્ય પ્રાસાદમાં વિષ્ણુપ્રાસાદોમાં વિષ્ણુના દશ અવતારે, બ્રહ્માના પ્રાસાદના સાત પ્રજાપતિ, શિવ પ્રાસાદમાં શિવના પાંચ સ્વરૂપે. (૧ સધોજાત્ત ૨ વામદેવ ૩ અઘોર ૪ તપુરુષ ૫ ઈશાન) કરવા કહ્યાં છે. તે ઉપરાંત દેવાનાઓના સ્વરૂપ પણ ફરતાં કરવાં. ૧૦૮ થી ૧૧૨. ब्रह्मा विष्णु और रूद्र, सूर्य और जिन इन सर्वके प्रासादों और मंडपोंमें सुशोभनमें गीत और नृत्य करते देव-देवांगनाओं और उत्तम स्थानों फिरती बत्तीश देवांगनाओंको प्रदक्षिणामें करना । स्वयं क्षीरार्णवमें उत्पन्न हुई और विशेष करके चतुर्मुख प्रासादकी जंघामें स्वरूपवान ऐसी देवांगनाश्रीले स्वरूपों करना । एक ही प्रासादमें रंभाके स्वरूपों तीन स्थलों पर हो सकते हैं। मेनकाको चारों स्थानमें उर्वशी दो स्थल पर, मरिचीका पाँच स्थानों पर, सुंज घोषा छः स्थानों पर, और तिलोत्तमा चार स्थानों पर फिर फिर करा सकते हैं। जंघामें यथायोग्य प्रासादमें, विष्णु प्रासादोमें विष्णुके दश अवतारों, बाके प्रासादोंके सात प्रजापति, शिव प्रासादमें शिवके पाँच स्वरूपों (१ सद्योजात्तर वामदेव ३ अघोर ४ तत्पुरुष ५ ईशान) करनेके लिये कहा है। इसके अतिरिक देवांगनाओंके स्वरूपों भी फिरते करना । १०८ से ११२,

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416