Book Title: Kshirarnava
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 404
________________ -- - - - - - भीरार्णव अ. १२० क्रमांक अ. २२ उद्गम सार्द्धचत्वारि भरणी त्रिपदं भवेत् । उद्गमः कपि संयुक्तो भरणी पल्लवैर्युता ॥१३५।। शिरावटी चतुर्भागा शिरपट्ट समाकुला । छादनं पद मेकेन कपोताली च पूर्वतः ॥१३६॥ त्रिपदं कपोताली च अंतरपदं मेव च । कूटछाद्यं चतुर्भाग प्रहारं तत्समं भवेत् ।।१३७।। (આગળ જંઘા સુધીના ઉદયના ૩૩ ભાગ કહ્યા. તેમાં પંદર ભાગની જઘા પર) સાડા ચાર ભાગને દેઢિયે–ત્રણ ભાગની ભરણ–દેઢિયામાં ગ્રાસપટ્ટી ઉપર રાખી ખૂણે ખૂણે કપિ–વાંદરાના સ્વરૂપા કરવા અને ભરણીને પણે પાંદડા કરી–(પ્રતિરથમાં નીચે ગેળ-વૃત કર્ણકા કરવી.) ચાર ભાગની શિરાવટી કરવી. તેના ઉપરની પટ્ટીને સમાસ કરે. એક ભાગનું છાદન, ત્રણ ભાગને કેવાળ, ફરી ત્રણ ભાગને બીજો કેવાળ, એક ભાગની અંધારી કરી ચાર ભાગનું છ કરવું. તે પર તેટલે જ એટલે ચાર ભાગના પ્રહારને થર કરે. ૧૩૫ થી ૧૩૭ (आगे जंघा तकके उदयके ३३ भाग कहे । उनमें पन्द्रह भागकी जंघा पर) साढे चार भागका डेढिया-तीन भागकी भरणी-डेटियेमें पासपट्टी उपर रख कर कोने कोनेमें कपि-बंदरका स्वरूप करना । और भरणीको कोनेमें पत्र (प्रतिरथमें नीचे गोल वृत कणिका) करना। चार भागकी शिरावटी करना उसके उपरकी पट्टीका समास करना। एक भागका छादन, तीन भागका केवाल फिर तीन भागका दूसरा केवाल, एक भागकी अंधारी करके चार भागका छज्जा करना । उसके उपर इतने ही अर्थात् चार भागके प्रहारका थर करना । १३५ से १३७ छादने न भवेत्मंची प्रमाणं पूर्वमेव च । दिग् भागायुता जंघा भरणी पूर्ववत् क्रमे ॥१३८॥ कपोताली त्रयो भागा पदमेकं चांन्तरं भवेत् । छाधं क्रियते पूर्व प्रहारानि चतुष्पदम् ॥१३९॥ હવે બે જંઘાને મંડેવર કહે છે. (છાદન સુધીના કયા ભાગ ઉપર) સાડા ત્રણ ભાગની માચી, દશ ભાગની જંધા, ત્રણ ભાગની ભરણી–કેવાળ ત્રણ ભાગને, એક ભાગની અંધારી અને ચાર ભાગનું છજું કરવું. (કુલ ૭૦ ભાગ બે મજલાની બે જંઘાના થયા) છજા પર ચાર ભાગનું પ્રહાર ४२. १३८-136.

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416