Book Title: Kshirarnava
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 409
________________ अथ चतुर्मख महाप्रासाद स्वरुपाध्याय ત્રીજા ભાગની ચિત્રા નામે જાણવી. (૩) પ્રાસાદના પાંચ ભાગમાંના એક ભાગ જેટલી કેળી કરવી તે વિચિત્રા નામે જાણવી. (૪) પ્રાસાદના પાંચ ભાગ ત્રણ ભાગ જેટલી કેળી રાખવીને રૂપચિત્રા નામે જાણવી. પ્રાસાદ રેખાયે હોય તેના સાતમા ભાગથી ઓછું માન-ઉલ્લંઘન કરી કેળી ન કરવી. સાંધાર પ્રાસાદના રેખા સૂત્રના પ્રમાણુથી મધ્યને સ્તુપ અરધાથી કંઈક વિશેષ રાખ. પ્રાસાદના રેખા સૂત્ર બરાબર સિંહ શાખા અને પત્રશાખા અને ઉંબરે રાખવા. ૧૪૩ થી ૧૪૭. अब कवलीका मान कहते हैं। गर्भगृह के विस्तारके बराबर कोली उत्तम मानकी जानना । उसकी लम्बाई अर्थात् निकलती कोलीका मान हे ऋषिराज ! अब एकाग्रतासे सुनो। कोलीके चार मानके नामों १ चित्रा २ विचित्रा ३ अभयचित्रा ४ रूपचित्रा। इन चार मानोंको जानना । १ प्रासादके बराबर एक खंडके बराबर कोली अभय । नामसे जानना । २. रेखा पर हो उसके तीसरे भागकी चित्रा नामसे जानना। ३ प्रासादके पाँच भागमेंसे एक भागके बराबर कोली करना । उसे विचित्रा नामसे जाननां । प्रासादके पांच भाग करके तीसरा भागकी कोली रूपचित्रा जानना । प्रासाद रेखाके पर हो उसके सातवे भागसे कम मान-उल्लंघन कर कोली न करना । सांधार प्रासादके रेखा सूत्र के प्रमाणसे मध्यका स्तूप आधेसे कुछ ज्यादा रखना । प्रासादके रेखासूत्रके बराबर सिंह शाखा और पत्रशाखा और उबरा रखना । १४३ से १४७ ।। अथ भिष्ठिमान-दशहस्तोत्परे यत्र चतुर्दश यथा भवेत् । मध्यस्तूप न दातव्या वेदिका सर्वकामदां ॥१४८॥ दशमांशे यदा भित्ति द्वादशांशेन मध्यतः । त्रिविघं भित्तिमानं च ज्येष्ठमध्यकन्यसं ॥१४९॥ मध्य स्तूप प्रदातव्यं भित्तिस्यात्षोडशांशके । पंचमांशे निरंधारे भित्ति प्रासाद शैलजे ॥१५०॥ દશ હાથથી ચૌદ હાથના સાંધાર પ્રાસાદના મધ્ય સૂપ (મધ્ય લિંગ મૂળ ગર્ભગૃહ અને ભીંતે સાથે ભાગના નહિ પરંતુ બહાર રેખાયે હોય તે)ના દશમા–અગ્યારમા કે બારમા ભાગે એમ ત્રિવિધ માન જયેષ્ઠ મધ્યમ અને કનિષ્ઠ અનુક્રમે એસારનું જાણવું. મધ્ય સ્તૂપની ભિત્તિ સેળમા ભાગે રાખવી. નિરધારપ્રાસાદનું પાષાણનું ભિત્તિમાન પ્રાસાદના પાંચમા ભાગે રાખવું. ૧૪૮થી ૧૫૦

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416