Book Title: Kshirarnava
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 413
________________ अथ चतुर्मुख महाप्रासाद स्वरुपाध्याय षणान्तरे पुनदद्यात् सभ्रमा मंडपोत्तमा । समवसरण कृते मध्ये अर्चामूलस्य न्यूनतः ॥१६८॥ ફરી ઈદ્ર (દેવકુલીકાઓ)ના આરંભથી છનુ-૯૬ પ્રદક્ષિણાએ અને ચાર મૂળ ખૂણાના અને આઠ મહાધર (ચાલુ પંક્તિમાં મોટા મંદિરો આવે તે મહાધર) એમ મળીને કુલ ૧૦૮ એકસો આઠની સંખ્યા જાણવી. તેની ઉપર ફરી આઠનું પ્રમાણ હવે સાંભળે. પ્રવેશની નાલી છોડીને મંડપની ફરી યુક્તિ હે મુનિ, એકાગ્રતાથી સાંભળો. પ્રમુખ મુખના આગળ મંડપનું એક પદનું અંતર છેડીને મેઘનાદ મંડપ આગળ કરવા. વળી એક પદનું અંતર રાખીને ફરી ભ્રમના પદ સાથેને એ ઉત્તમ મંડપ કર. તે મંડપની મધ્યમાં સમવસરણની રચના કરવી. અને તેની પ્રતિમા મૂળ નાયકથી નાની ५५रावी. १९५-१९६-१९७-१९८.. फिर चैइद (देवकुलिकाओं) के आरंभसे छियानवे (९६) प्रदक्षिणामें और चार मूल कोनेके और आठ महाधर (चालु पंक्तिमें बढ़े मंदिरों आवें वह महाथर) इस तरह मिलकर कुल १०८ एकसौ आठकी संख्या जानना | उसके पर फिर आठका प्रमाण अब सुनो। प्रवेशकी नालीको छोडकर मंडपोंकी युक्ति हे मुनि, एकाग्रतासे सुनो । प्रमुख चोमुखके आगे मंडपके एक पदका अंतर छोडकर मेघनाद मंडपको आगे करना। और एक पदका अंतर रखकर फिर भ्रमके पदके साथका ऐसा उत्तम मंडप करना । उस मंडपके बिच ने समवसरणकी रचना करना । और उसकी प्रतिमा मूलनायकसे छोटी पधर.नी चाहिये । १६५-१६६-१६७-१६८ मंडप स्यांतरे यावत् मंडपाः सभूमिकाः । समवसरणं च दातव्यं सन्मुखे च महाधरः ॥१६९॥ एवमा चतुरोदक्ष कारयस्याद्विचक्षण । मंडपा चतुरोदक्ष यावत्मष्टोत्तरं शतम् ॥१७०॥ द्वितीया महाधरा मध्ये समवसरण च यावत् । द्वयोर्मध्ये च कर्तव्यं समवसर्ण महामुनि ॥१७॥ तेन माने भवे युक्ति मुनि विद्याधरैर्युता । न तेषां दोषदा स्तत्र युक्ति येष्टेन संशय ॥१७२।। महाधरा द्वितीया पंक्ति प्रदक्षणे त्पृष्टि दीयते । भ्रमं तं च जिनालयं शत् मष्टोत्तर (भवे)त्संख्या ।।१७३}} બે મંડપના અંતર ભાગ સુધી (મધ્ય) મંડપ ભૂમિ મજલાવાળે ઊંચે કરે. મહાધરની સન્મુખ સમવસરણ કરવું. એવી રીતે ચારે દિશામાં ॥

Loading...

Page Navigation
1 ... 411 412 413 414 415 416