Book Title: Kshirarnava
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 406
________________ - - - ३१६ क्षीरार्णव अ-१२० क्रमांक अ-२२ छादने मंचिका तत्र पुनजंघाष्ट भागका । भरणी कपोताली च छाद्यं च प्रहारकः ॥१४२।। ચેથી જંઘા ચડાવવાનું કહે છે. (ઉપરના ૯૪ ભાગ છાદન સુધીના) છાદન ઉપર માચી ત્રણ ભાગની જંઘા આઠ ભાગની, ત્રણ ભાગની ભરણું, કેવાળ ત્રણ ભાગને (અને એક ભાગનું અંતરાળ) પર છજુ ચાર ભાગનું કરી તે પર પ્રહારને થર કરે. (એ રીતે ચાર જંઘાનો મહામડેવર—એ છજા ને ચાર જઘાને ૧૧૬ ભાગને જાણ ) ૧૪૧-૧૪૨. चौथी जंघाको चढ़ानेके लिये कहते हैं। ( उपरके ८४ भाग छादन तक) छादनके उपर माची तीन भागकी जंघा आठ भागकी, तीन भागकी भरणी, केवाल तीन भागका ( और एक भागके अंतराल ) पर छज्जा चार भागका कर उसके पर प्रहारके थर करना । १४१. इस तरह चार जंघाका और २ छज्जाका महामंडोवर १२४|| भागका कहा ) १४२ अथ कवलीमान-तथा च गर्भमध्ये च विस्तारं कवलिकोत्तमम् । दीर्घमान स्ततो रिषि श्रृणुत्वेकाग्रतो मुनि ॥१४२॥ ....................चित्रो' विचित्रा चैव । .... तृतीया अभया' चित्र रूपचित्र' चतुर्दलम् ॥१४४॥ - . षणमेकं प्रासादं कवली चाऽभयाभयो । कर्णोते पण त्रिकवली पण मेव च ॥१४५।। पंच विस्तार प्रासाद कवली विचित्रांतके । २८( पणमेकं च प्रासादं कवली त्रिषणान्तक)। ना लंघयस्तत्रमानं च पण सप्तनतोत्पर ॥१४६।। प्रासाद कर्ण सूत्रेण स्तूपस्तर्ण विशेषतः । . सिंहशाखा खल्पशाखा स्तेन स्तत्रे उदंबरः ॥१४७।। હવે કવલીનું માન કહે છે. ગર્ભગૃહના જેટલા વિસ્તારની કેળી ઉત્તમ માનની જાણવી. તેની લંબાઈ એટલે નીકળતી કળીનું માન હે ઋષિરાજ, હવે એકાગ્રતાથી સાંભળો. કેળીના ચાર માનનાં નામ. ૧. ચિત્રા ૨. વિચિત્રા ૩. અભયચિત્રા ૪. રૂપચિત્રા. એ ચાર નામે જાણવા. (૧) પ્રાસાદના જેટલી એક ખંડ જેટલી કેળી અભય નામે જાણવી. (૨) પ્રાસાદ રેખાયે હોય તેના (२८) औसभा आपेक्षा में पह। पक्षी प्रतामा नथी. कोसमें दीये दो पद कीतनी प्रतोंमें नहीं है।

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416