Book Title: Kshirarnava
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 391
________________ अथ चतुर्मुख महाप्रसाद स्वरुपाध्याय नृत्यंति इंद्ररंभा च देव * भवने चतुर्मुखे।। मेनकादि ईशान्याथा तदस्थान प्रदक्षिणे ॥१०२।। શચી નીરૂતી સહિત નૈઋત્યે દક્ષિણે ક્ષેત્રપાલ અને ચંદ્રાઉલી હાથ જોડતી क्षेत्रास अने गण............ પશ્ચિમે વરુણ દેવ. કેઈ (શત્રુને) મર્દન કરતી. ધનુષ બાણવાળી. રંભા દેવાંગના કરવી. વાયવ્ય વાયુદેવતા નૃત્ય કરતા કરવા તેની દક્ષિણે મંજુષા हेवांगनानु २१३५ ४२. 26 सायना ......भी............ જંઘામાં રંભાદિ દેવકન્યાઓ અને દિગ્ધાલના સ્વરૂપે સાથે ઇંદ્ર અને રંભા સાથેના સ્વરૂપે દેવ ભવનના ચતુર્મુખમાં નૃત્ય કરતાં કરવાં. એ રીતે મેનકાદિ બત્રીશ દેવાંગનાઓનાં સ્વરૂપે ઈશાન કોણથી ફરતા પ્રદક્ષિણાએ તેના સ્થાને જંઘામાં કરવાં. ૯૮ થી ૧૦૨. शचीनीरूतीके साथ नैऋत्य में दक्षिणे क्षेत्रपाल और चंद्राउली हाथ जोडी क्षेत्रपाल और गणों............पश्चिममें वरुण देव कोई (शत्रुको) मर्दन करती धनुष-बाणवाली रंभा देवांगना करना । वायव्यमें वायुदेवताको नृत्य करते करना । उनकी दक्षिण दिशामें मंजुघोषा देवांगनाका स्वरूप करना । दोनों हाथके खडग धारण करती दाहिना पग खडा रखे........जंघामें रंभादि देवकन्याओं और दिग्पालके स्वरूपोंके साथ इंद्र और रंभाके युग्म स्वरूपों देव भवनके चतुर्मुखमें नृत्य करते करना । इस तरह मेनकादि बत्रीश देवांगनाओंके स्वरूपों ईशान कोणसे फिरते प्रदक्षिणामें उसके स्थान पर जंधामें करना । ९८ से १०२. मेनकादय ईशान्याद्या ततस्थाना चं प्रदक्षिणे ॥१०३॥ लीलावती विधिश्चिता सुंदरी शुभभामिनी । *पाठान्तरे जिनभवने । (૪) ઉપરની બત્રીશ દેવાડનાઓમાં કેટલાક ગ્રંથમાં છે. કેટલાંકમાં એવીણ કહી છે. ઓરીસ્સા-ઉડીયા શિલ્પમાં સોળ કહી છે. વૃક્ષાર્ણવઃ ક્ષીરાણુવ અને અમારા ગ્રંથસંગ્રહના એળીયામાં કેટલાકના નામ ભેદો પૃથફ પૃથક્ કહ્યા છે. કોઈ રૂ૫ લક્ષણમાં ભીન્નતા છે એટલે ૫ સુસ્વભાવિની સુભાંગીની. ૧૦ પાનેત્ર=ગુઢ શબ્દા. ૧૨ ચિત્રરૂપપુત્રવલ્લભા-ચિત્રવલ્લભા. ૧૮ ચંદ્રરેખા=પત્રલેખા ૨૪ ભાવચંદ્રા=ભાવમુદ્રા. ૨૮ મુજા મંજુધપા. ૩૦ મોહિની વિજયા ૩૧ ઉત્તાનાચંદ્રવક. ૩૨ તિલોત્તમા=ત્રિલોચના-કામરૂપા. (४) उपरकी बत्तीस देवाङ्गनाएँ कई ग्रंथों में है। कईमें चोबिस कही है। वृक्षार्णव और क्षीरार्णव ग्रंथमें और हमारे पुराने ग्रंथ संग्रह के ओलियेमें नाम भेद पृथक् पृथक् कहे है। कोई कई रूप लक्षणमें भी भीन्नता है। सुखभाविनी-सुभांगिनी १० पद्मनेत्रा-गुढ शब्दा १२ चित्ररूपा पुत्रवल्लभ-चित्रवल्लभा १८ चन्द्ररेखा-पत्रलेखा २४ भावचन्द्रा-भावभुद्रा २८ भुजघोषा=मंजुघोषा ३० मोहिनी विजया ३१ उताना-चन्द्रवक्ता ३२ तिलोत्तमा त्रिलोचना-कामका।

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416