Book Title: Kshirarnava
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 387
________________ अथ चतुर्मुख महाप्रासाद स्वरुपाध्याय २९७ માચી સાડા ત્રણ ભાગ અને એક પહેલી જંઘા, પંદર ભાગની ઊંચી કરવી. (હવે તે અંધામાં કરવાના જુદા જુદા દેવ દેવાંગના દિગ્યાલાદિના સ્વરૂપે ४ छे), ८०-८१. अब महाचोमुखके मंडोवरके भाग कहता हूँ। खरा दो भागका, कुंभा साढ़े पाँच भागका, कलश तीन भागका, अंतरपत्र एक भाग, केवाल तीन भाग, माची, साढे तीन भाग और एक पहली जंघा, पंद्रह भागकी ऊँची करना । (अब उस जंघामें करनेके भिन्न भिन्न देव देवाङ्गना दिग्पालोदिके स्वरूपों कहते हैं। ८०-८१. लोकपालाश्च दिग्पाला: अतीवानन्दपूरिताः ॥८२॥ स्थदेवादीनां तत्र नृत्यवादित्र संयुताः । लास्यस्तांडव श्चैव तालानां च विशेषतः ॥८॥ आयुधैर्वाहनयुक्ता नृत्यं कुर्वति देवताः । उत्सवं जिनालये च विशेषेण चतुर्मुखे ॥८४॥ इंद्रनाद्यं प्रकुर्तितं गण सेव्यं पुरावृत्तं । अध: बाण कर तंच नृत्यमानादि हस्तकम् ॥८५।। अधोद्रष्टि विशेषेण वामयान पदस्तलम् । पइभुजा अष्टभुजा वा मूर्ति मानादि सयुतं ॥८६॥ મંડોવરની જંઘામાં કપાલ અને દિપાલનાં સ્વરૂપ અતિ આનંદ ભાવયુક્ત ફરતા કરવા. રથ પ્રતિરથમાં દેવાંગનાનાં સ્વરૂપે વાજીંત્ર સાથે નૃત્ય કરતા જોડલાં રૂપે પણ કરવા લાસ્ય અને તાંડવાદિ તાલથી નૃત્ય કરતા રૂપે વિશેષે કરીને કરવાં. આયુધ અને વાહનવાળા ઇંદ્રાદિ સ્વરૂપે ચતુર્મુખ જીનભવનમાં ઉત્સવ હોય તેમ નૃત્ય કરતા તેમ જ તાલ આપતા ગણ સેવકેના ફરતા સ્વરૂપ કરવાં. દેવાંગનાઓનાં સ્વરૂપમાં કેઈ નીચે બાણ મારતા હાથવાળી-કેઈ નૃત્ય માનાદિ હાથ મુદ્રા યુક્ત કરવી. વિશેષે કરીને દેવાંગનાઓ નીચી દૃષ્ટિવાળી કે સમાન પદ તળવાળી કેઈ ડાબા ઉપડતા પદતાલવાળી એવી દેવાંગનાનાં સ્વરૂપે કરવાં. દેવની મૂર્તિઓ, કેઈ (ચાર) છે કે આઠ હાથવાળી માનસૂત્ર પ્રમાણુ साथे सप्रमाण ४२वी. ८२-८३-८४-८५-८६. मंडोवरकी जंघामें लोकपाल और दिग्पालके स्वरूपों अति आनंद भावयुक्त करना । रथ प्रतिथरमें देवांगनाके स्वरूपों वाजिंत्रके साथ नृत्य करते युगल रूपों भी करना । लास्य और तांडवादि तालसे नृत्य करते रूपों विशेष करके करना। ३८

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416