________________
४२
क्षीरार्णव अ. १०१ क्रमांक अ. ३ માછલી ૩. દેડકો , મગર છે. ગ્રાસ ૬. શંખ ૭. સર્પ ૮. કુભ અને મધ્યમાં दूम त२वा (armयहि यो भने शुभ चिह्नो तरवां)२ ३-४
आये हुए कूर्मशिलाके मानसे (समचोरस करना ) कहे हुए मानसे तीसरे भागकी मोटी करना । उसमें उपरके भागमें पुष्पके आकारमें रम्य. जैसी आकृति नौ खाने बनाकर अलंकृत कर कोतरना । उन नौ खानोंमें १ जलकी लहर २ मछली ३ मेडक ४ मगर ५ ग्रास ६ शंख ७ सर्प ८ कुंभ और मध्यमें कूर्म कोतरना (जलचरादि जीवों और शुभ चिह्नोंको कोतरना।)२ ३-४.
૨. ૩૪ શ્રી વિશ્વકર્માએ પાષાણની ફૂમ શિલામાં લહેર, મરછ મંડૂક આદિ આઠ આકૃતિ કે તરવાનું કહ્યું છે. પરંતુ તે સ્વાભાવિક રીતે પૂર્વાદિ દિશાના કામે કોતરાવી જોઈએ. તેમ શિલ્પિઓનો કેટલોક વર્ગ માને છે. પરંતુ સુત્રધાર વીરપાલ વિરચિત બેડાયા “પ્રાસાદ તિલક' નામના ગ્રંથમાં આ આકૃતિઓ અગ્નિકોણના ક્રમથી દિશા વિદિશામાં નામ કહીને
સ્પષ્ટ આપેલ છે. આ મતે પણ કેટલાક શિલ્પીઓ તેમ કરે છે. અદ્ધોની એક પરંપરા એમ માને છે કે ગમે તે દિશા હોય પણ જ્યાં દ્વાર હેય તેજ પૂર્વ માનીને દ્વારની તરફ લહેર આવવી જોઈએ. તેથી યજમાનનું કલ્યાણ થાય અને લીલા લ્હેર થાય. વૃદ્ધોની આ માન્યતાને અનુવાદક આપે છે.
() કુમ શિલાનું જે માને કહ્યું હોય તે પ્રમાણુની સમચોરસ અને ૧૩ ભાગની જાડાઈની શિલા મધ્યની કરવી. પરંતુ નંદા ભદ્રાદિ અષ્ટ શિલાઓનું માન કે ભાપ આપેલું નથી પરંતું પરંપરાથી તેનું ભાન કુમશિલા જેટલી લાંબી અને લંબાઈમાં અર્ધ પહોળી અને પહોળાઈમાં અર્ધ જાડી અગર મધ્યની કૂર્મ શિલા જેટલી જાડી અષ્ટ શિલાઓ દિશા અને વિદિશામાં સ્થાપન કરવી અષ્ટ શિલાના માન માપની એ પ્રથા છે. જ્યાં માન માપ કહ્યાં ન હોય ત્યાં તે સંબંધમાં બેટા વાદ વિવાદમાં ઉતરવું નહિ. વૃદ્ધોની પરંપરાને અનુસરવું.
(२) "अ' श्री विश्वकर्माने पाषाणकी कूर्मशिलामें लहर-मच्छ-मंडूक आदि आठ आकृतियाँ कोतरनेके लिये कहा है, लेकिन वह स्वाभाविकतासे पूर्वादि दिशाके क्रमसे कोतरनी चाहिये, ऐसा शिल्पीओंमें से कोई वर्ग मानता है। परंतु सूत्रधार वीरपाल विरचित बेडाया 'प्रासाद तिलक' नामके ग्रंथमें ये आकृतियाँ अग्निकोण के क्रमसे दिशा विदिशामें नाम कह कर स्पष्ट बतायी गयी हैं। इस मतके अनुसार भी कई शिल्पीयों करते हैं। वृद्धोंकी परंपरा का मत है कि कोई भी दिशा हो लेकिन जहाँ द्वार हो वही पूर्व मानी गयी है। द्वारकी तरफ लहर आनी चाहिये। इससे यजमानका कल्याण होता है और आनंद' मंगल होता है। वृद्धोंकी इस मान्यताको अनुवादक मान देता है।
(ब) कूर्मशिलाका जो मान कहा हो उसके प्रमाणकी समचोरस और १/३ तीसरे भागके मोटेपनकी शिला मध्यकी करना। परंतु नंदा भद्रादि अष्ट शिलाओंका मान या माए नहीं दिया है, तो भी परंपरासे उसका मान फर्मशिलके बराबर लम्बी और लम्बाइमें आधी चौडी और चौडाईमें आधी मोटी अगर मध्यकी पूर्मशिलाके बरावर मोटी अष्ट शिलाओंको दिशा और विदिशामें स्थापन करनेके लिये कहते हैं । अष्ट शिलाके मान मापकी यह प्रथा है।