________________
क्षीरार्णव अ.-११२ क्रमांक अ.-१५ चतुर्थ बाण भागं तु पंचमं वसु संयुतम् । षष्ठं बाम पिभागं तु सप्तमे रस संयुतम् ।।८।। अष्टमं नवमं चैव फाक्तना नाम नामतः ।
अर्थ न लोपयेद् यस्तु न चाल्यं शिल्पिबुद्धिमान् ॥९॥ હવે હું શિખરના ભદ્રના નવ નાશિક કહું છું. રેખાથી અભદ્રના એકત્રીશ ભાગ કરવા તેમાં પહેલી ફાલના એક ભાગ, બીજી બે ભાગ, ત્રીજી ચાર ભાગ, ચેથી કાલના પાંચ ભાગ, પાંચમી ફાલના આઠ ભાગ, છઠ્ઠી ફાલના પાંચ ભાગ, સાતમી ફલના ભદ્રાઈ છ ભાગની જાણવી, આઠમી અને નવમી ફાલના વામ માત્રની કરવી. (રેખાયે જેટલા હાથ હોય તેમાં પાયા આગળના કાલનાના નીર્ગમ રાખવા) આ પ્રમાણે બુદ્ધિમાન શિલ્પીએ ફાલનાઓના ભાગ खोपा नहि. ७-८-८.
अब मैं शिखरके भद्रके नौ नाशक कहता हूँ। रेखासे आधे, भद्रके इक्कीस भाग करना । उसमें पहली फालना एक भाग, दूसरी दो भाग, तीसरी चार भाग, चौथी फालना पाँच भाग, सातवीं फालना, भद्रार्ध छः भागकी जाबना । आठवीं और नौवीं फालना नाम मात्रकी करना । (रेखाके पर जिसने हाथ हों उनमें है, अंगुलके पालनाके निकाले रखना ।) इस तरह बुद्धिमान शिल्पीको चाहिये कि वे फालनाओंके भागको न लोपें । ७-८-९.
रेखा विस्तारमानेन सपादेतदुच्छ्यः ।
त्रिभाग सहितं श्चैव सार्द्धवा तु विचक्षणः ॥१०॥ છજાપર કહેલ શિખરીએ ચડાવી મૂળ રેખાથી (૧) સવાયું શિખર બાંધણે કરવું. (૨) ૧ કે (૩) દેવું ઊંચું શિખર એમ ત્રણ પ્રકારે બુદ્ધિમાન शिवाय खु. १०.
छज्जे पर कही हुई शिखरियोंको चढ़ाना । मूलरेखासे सवा गुना ऊँचा शिखर स्कंधे पर करना । १३ या डेढ़ गुना ऊँचा शिखर तीन प्रकार बुद्धिवान शिल्पीको करना । १०.
दशधा मूले पृथुत्वे पइभागः स्कंध उच्यते ।
पहबाझे दोषदः प्रोक्तः पंचाध:श्च न सभ्यते ॥११॥ | મૂળ શિખરના પાય દશ ભાગ કરી ઉપર બાંધણ છ ભાગ રાખવાનું