Book Title: Kshirarnava
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 359
________________ - - अथ केशरादि वैराज्यकल प्रासादाधिकार कर्णे शृङ्गं द्वितियं च रत्नकूटं प्रणष्टकम् । एकाशी अंडकै चैव कर्णे द्वितिय केसरी ॥२१॥ ભુદર શિખરની રેખાયે એક વધુ કંગ શ્રીવત્સ અને એક બીજું પંચાડી કેસરી કર્મ ચડાવવાથી એકાશી ગ્રંગને પાપનાશક એ રત્નકૂટ નામને પ્રાસાદ દશમ જાણે. એ રીતે અઠ્ઠાઈ વિભક્તિ ઉપર દશ ભેદ કહ્યા. ૨૧. भुदर शिखर की रेखा पर एक ज्यादा शृंग श्रीवत्स और एक दूसरा पंचांडी केसरी कर्म चढानेसे इक्याशी शृंगको पापनाशक ऐसा रत्नकूट नामका प्रासाद दशवाँ जानना । इस प्रकार अट्ठाई विभतिके उपर दस भेद कहे । २१. तथा च दशमीक्षेत्र कर्णस्य पंचमांशकः । तस्यार्द्ध रथंकार्य शेष भद्रस्य विस्तरम् ॥२२॥ भाग भागं च निष्कान्तं उर्ध्वमानं अतः शृणुः । कर्णे द्वयं कार्य भद्र शृङ्ग च मेव च ॥२३॥ मध्ये गवाक्ष प्रदातव्यं सर्वकामदा। भद्रे शृङ्ग प्रदातव्यं नंदशाली मनोहर ॥२४॥ હવે દશાઈતળના પ્રાસાદો કહે છે. પ્રાસાદના ક્ષેત્રના દશ ભાગ કરવા. તેમાં રેખા-કણું પાંચમે ભાગ એટલે બે બે ભાગની કરવી. એક ભાગને પ્રતિરથ અને બાકીના ચાર ભાગનું ભદ્ર પહોળું જાણવું. તે ઉપગેના નીકાળા એકેક ભાગના રાખવા. અને ઉપરના શિખરનું માન સાંભળ. ૨૨. अब दशाईतल के प्रासादोंके बारे में कहते हैं । प्रासादके क्षेत्रके इस माग करना । उसमें रेखा-कर्ण पाँचवा भाग अर्थात् दो दो भागकी करनी। एक भागका प्रतिरथ और बाकीके चार भागका भद्र चौडा जानना । इन उपांगों के नीकाले एकेक भागके रखना और ऊपरके शिखरका मान सुनो। २२. રેખાયે બએ શ્રેગ અને ભદ્રે એકેક ઉશંગ ચડાવવાથી ને ભદ્દે ગોખ કરવાથી તેર અંડકને નામને અગ્યારમે નંદન પ્રાસાદ સર્વ કામનાને દેનારે જાણુ. જ છે. પરંતુ અમને મળતી બધી પ્રતોમાં આવા સરખા જ છે મલ્યા છે તેથી જેવું અમને મળ્યું તેવું અહીં રજુ કરીએ છીએ. (२) उपर कहे हुए १ केसरी २ सर्वतो भद्र ३ मंदिर ४ श्री वत्स और ज्यादा से ज्यादा ५ अमृतोद्भव-इस तरह पाँच प्रासाद तक अठाई तल पर ये पाँच शिखरों चढ़ सके उसके बादके पाँच हेमवर्णसे रत्नक्ट तकके पाँच प्रासादके शिखरों अट्ठाई तल पर बढ़नेका काम मुश्किल है, या तो यहाँ पाठ त्रुटक है। जो कि हमने पाँच सात प्रतों मिलाकर प्रयास किया है, परंतु सब प्रतोंमें जैसे समान ही पाठों है इससे जैसा हमें मिला वैसा यहाँ रखते हैं।

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416