Book Title: Khemo Dedrani Veer Bhamashah Author(s): Jaybhikkhu Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 5
________________ ખેમો દેદરાણી પાત્રો (સાદુલખાં : ચાંપાનેરનો ઉમરાવ, ખંભભાટ : ચાંપાનેરનો ભાટ, બાદશાહઃ ચાંપાનેરનો સુલતાન, વજીરજી મંત્રી, ચાંપસી મહેતા ચાંપાનેરના નગરશેઠ, પદમશી, ટોકરશી, વીરદાસ, ધરમશી, કેશવજી, લાલજી, તેજો શાહ, સારંગ મહેતો : ચાંપાનેરનું મહાજન. ખેમો દેદરાણી અને ખેમાના પિતા : હડાળાના દાનવીર) પ્રવેશ ૧ લો. (સ્થાન–ચાંપાનેરની બજાર. પાત્ર–ચાંપસી મહેતા, સાદુલખાં ઉમરાવ અને બંભભાટ, ચાંપસી શેઠ પોતાની દુકાનેથી ઊઠીને બાદશાહ મહમ્મદ બેગડાના દરબારમાં જઈ રહ્યા છે. માર્ગમાં સાદુલખાં ઉમરાવ મળે છે.) સાદુલખાં- (સલામ કરતો) આદાબર્જ, મિજાજ શરીફ ? ચાંપસી– ફરમાવો તો ખરા. તશરીફ આમ કઈ તરફ ? સાદુલખાં–બાદશાહ સલામતની તહેનાતમાં. ચાંપસી–ઠીક, ત્યારે તો પધારો. હું પણ હજૂરની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36