Book Title: Khemo Dedrani Veer Bhamashah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 11
________________ ખેમો દેદરાણી સરકાર, આપની દયાથી બધું સારું જ થશે. સરકાર–ઠીક, તો જાઓ ને આ સૂચના તમારા શાહો'ને કહો [ભાટ સલામ કરી રવાના થાય છે અને બાદશાહ દરબાર બરખાસ્ત કરે છે.] પ્રવેશ ૩જો. [સ્થાન–મહાજનવાડી. પાત્ર–ચાંપશી શેઠ આદિ મહાજનના આગેવાનો તથા ભાટ.] [મહાજનવાડીમાં ચાંપસી શેઠની અધ્યક્ષતામાં મહાજન એકત્રિત થયેલ છે. બંભભાટ પ્રવેશ કરે છે, અને બિરુદાવલી બોલે છે.] મહાજન અસમેં સમો કરે, કરે તે ઉત્તમ કાજ; આગમ બુદ્ધિ વાણિયા, સો મેં દીઠા આજ. સીતાહરણ રાવણમરણ, કુભકરણ ભડ અંત; એતા જો આગે હુવા, વિણ મહેતા મતિવંત લીએ દીએ લેખે કરી, લાખ કોટિ ધરનાર; વણિક સમો કો અવર નહિ, ભરણ ભૂપ ભંડાર ગુણ સમરથ ગૂઢારથી, સાહામાં સમરથ; વધે નિપાયા વાણિયા, સેંકાને સમરથ. જય થાઓ, બાપુની જય થાઓ. (આમ તારીફ કરી આગળ કહે છે...) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36