SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ખેમો દેદરાણી પાત્રો (સાદુલખાં : ચાંપાનેરનો ઉમરાવ, ખંભભાટ : ચાંપાનેરનો ભાટ, બાદશાહઃ ચાંપાનેરનો સુલતાન, વજીરજી મંત્રી, ચાંપસી મહેતા ચાંપાનેરના નગરશેઠ, પદમશી, ટોકરશી, વીરદાસ, ધરમશી, કેશવજી, લાલજી, તેજો શાહ, સારંગ મહેતો : ચાંપાનેરનું મહાજન. ખેમો દેદરાણી અને ખેમાના પિતા : હડાળાના દાનવીર) પ્રવેશ ૧ લો. (સ્થાન–ચાંપાનેરની બજાર. પાત્ર–ચાંપસી મહેતા, સાદુલખાં ઉમરાવ અને બંભભાટ, ચાંપસી શેઠ પોતાની દુકાનેથી ઊઠીને બાદશાહ મહમ્મદ બેગડાના દરબારમાં જઈ રહ્યા છે. માર્ગમાં સાદુલખાં ઉમરાવ મળે છે.) સાદુલખાં- (સલામ કરતો) આદાબર્જ, મિજાજ શરીફ ? ચાંપસી– ફરમાવો તો ખરા. તશરીફ આમ કઈ તરફ ? સાદુલખાં–બાદશાહ સલામતની તહેનાતમાં. ચાંપસી–ઠીક, ત્યારે તો પધારો. હું પણ હજૂરની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004914
Book TitleKhemo Dedrani Veer Bhamashah
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy