________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
જગતમાં વાવ શુભ બીજે, ગમે તેના ભલા માટે, અનાશ્રિત થઈ કરે જ કાર્ય, બની પરમાર્થને સેવક. જગતને સ્વર્ગ સમ કરવા, મદદ કર આત્મશક્તિથી; ભલા માટે મહત્વેની, વિભૂતિ મળી જે જે. જગને ભાર સોપર, જગના સ્તંભ છે સન્ત; ઉપાધિ સહીને સન્ત, જગનાં પાપ ધુવે છે. કરે તેની થતી ટીકા, કરે તેને કહે છે સહ; કરે તેને પડે વિદને, કરે તે જન વહે આગળ. કરે તે તે ગણે કંઈ, કરે છે કાર્ય તન તેવ; કરે છે કાર્યની સિદ્ધિ, ક્રિયાયેગે બની યોગી. સદા આગમ અનુસારે, વહ્યાથી કર્મ ક્ષય થાશે, બુદ્ધચબ્ધિ” ભાવ લાવીને, ગુણેને વ્યક્ત કરવાના.
- ૐ શાન્તિઃ ૨ નવસારી માહ સુદિ ૮. ૧૯૬૮
आत्मशक्ति खीलव.
કવ્વાલ, મળી છે જન્મથી શક્તિ, તનુ વાણી અને મનની; ખીલવ તું બહુ ઉપાયથી, મળેલી શક્તિને ઝટ. ખરૂં તે જન્મથી સાથે, સકલ સાધનવિષે શ્રેષજ; બહિર્ અન્તર ખરૂં છે પાસ, અનુભવથી થશે નિશ્ચય. ગમે ત્યાં જાય પણ સાથે, ત્રિૌગિક વિત્તને વાપર. અસર ઉપગ નહિ કરે, સદા ઉપગ સારામાં. મળ્યું તેનું નથી મૂલ્યજ, મળ્યું તે ઉચ્ચ થાવાને; કરે કિસ્મત મતિ માને, ખરું જોતાં નથી પારજ. સુધારી ચિત્તવાણીકાય, થવું આગળ ભલા માટે, ખીલવવી આત્મશક્તિ, ખરું એ મેગીનું સાધ્ય
For Private And Personal Use Only