Book Title: Kavya Sangraha Part 7
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
e,
ગિીતઃ એકત્ર થાઓ બન્ધુઓ ! સા સપથી જોડાઇને; વાણી વિચારે કાર્યમાંહી, એકતા કરતા રહેા 1 સૈા સંઘના કન્નૂન્ય માંહી, એકતા ધરતા રહો. ઉદ્દેશ સાના એક એવા, સૂત્રને મરતા રહેા. સકલ્પ મનમાં જે કરા તે, પૂર્ણ તેને નિર્વહા; સકલ્પની સિદ્ધિ થતાં ખળ, જામશે શુભ કાર્યમાં, સકલ્પ કરવા ચાગ્યને તે, પૂર્ણ વ્હેવા ભાવથી; એ ચાગના ચગી બન્યાથી, ચિત્ત વશમાં આવશે. સકલ્પ બળની સિદ્ધિમાં, શ્રદ્ધા ધરા નિજ આત્મની; નિજ આત્મશક્તિ જાગશે એ, માર્ગમાં ચાલ્યા જશે, પાછા હુઠાના દુ:ખથી, વિપત્તિથી બીવા નહી”; નિજ આત્મ વીર્યેાત્સાહથી, નિર્ભય બની આગળ વા. જિન પુત્ર થૈ દીન નહિ અને, એકત્ર શક્તિ મેળવે. જે દીર્ધદ્રષ્ટિજ્ઞાનીએ, આગળ કરી પળ્યે વડા. ટિટોડીનુ સાહસ અહા ! દિલમાં ધરી સાહસ કરો. આગળ વહે ફત્તેહ છે, તમ પાછળે ભાનુ રશે. એ સઘની સેવા કરેા, એ સંધતીર્થજ છે ખરું એ સઘ સેવા ભક્તિના, પાકા પ્રમાણે ચાલશે; ચૈતન્યવાદી વીરના ભકતા, અની જડ ના ખના, ચૈતન્યના વિશ્વાસમાં મમતા, નહી જ વસ્તુની પ્રગતિ કરી ! પ્રગતિ કરેા ! આગળ વડા ! આગળ વહી ! ભેદો સકળ દૂર કરી, પ્રગતિતણા પન્થે. વહા ! જ્યાં શુદ્ધ પ્રેમજ જાગતા ત્યાં, સર્વ અણુ થૈ રહ્યું. બુદ્ધચબ્ધિ શ્રદ્ધા ભક્તિથી, ભક્તે અની આાગળ વહે !
શાન્તિ
સંવત્ ૧૯૬૮ માસા વિ ૧૦ સામવાર.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160