Book Title: Kavya Sangraha Part 7
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૮
વીા.
હાગીત.
વીણા મઝાની વાગતી, મીઠા રવા કર્ણ સું; આાનન્તમાં અદ્વૈત થઈ, મસ્તક નમાવીને પુછ્યુ. તારા થકી સ્વર્ નીકળે એ, સ્વરવિષે સ્થિર થઈ જતા; મૂર્ખ પમાટે ચિત્તને એ, સૂઈનાથી રવ થતા. ભણકારના અધિ નથી, ગાયન થતાં બહુ જાતનાં; ખહુ નાડુના સ ́ચારથી, શબ્દો ઉઠે બહુ ભાતના. વીણા ધ્વનિ સુણતાં થકાં, જગ યાગીઓ ઉંઘી જતા; ભૂલે જગતના ભાનને એ, ઉંઘમાં કઇ નિરખતા. મહુ રાગને બહુ રાગણીઓ, ઉદ્ભવે ઉી ઘણી; ભૂલાવતી સ્થૂલ સૃષ્ટિને, રચના કરે અન્તર્તણી ડાલાવતી મા લેાકને, આનન્દ્રમાં ઉભરાવતી; ગવતી સઘળી દિશા, ચૈતન્યને સ્ફૂરાવતી. આનન્દમાં રગદોળતી, મન જોડતી જીભ તાનમાં; મલકાવતી મસ્તાનને, વરદાનને ગુલ્તાનમાં. કાને પછેડા નાંખીને, સૈાને સમીપે રાખતી; થથરાવતી સૈા અગને, શબ્દો પરાના ભાખતી. એ નવનવી સૃષ્ટિતણાં, નાટક કરીને નાચતી; એ અ‘ગુલી સ’ચારથી, સ્વસ્વરષે બહુ શચતી. સમજાવતી એ સાનમાં, મૃગલાં કરે શ્રાતાજના; આવા અમારી પાસતા હૈા, મરજીવા સ્હેજે મને. કુતી ઈસારા દઇ અડુ વૃત્તિથકી શ્રાતા મરે; એ મરōવાના ભાગ્યમાં, અમૃત રહ્યું સાચુ' ખરે લાગે સમાધિ ગાનના, મધુરા મનેાહર તાનમાં, બુદ્ધચબ્ધિ જાગે જ્ઞાનને, આનન્દના એ ભાનમાં,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ૐ શાન્તિઃ
વીર. સ'. ૨૪૩૯ મગશીર્ષ સુદિ ૬.
For Private And Personal Use Only
અમદાવાદ
ઢી. બ ૧૨

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160