Book Title: Kavya Sangraha Part 7
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 153
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લિમ વૃન્દને દૂર કરી શોભે ગગનમાં એકલે; સ્યાદ્વાદજ્ઞાનતણી પરે, ઉપકાર કરતે જગ ભલે. પૂજે જગત નર નારીયે, કે સૂર્યવંશી રાજવી ચૂક નિહાળે નહિ તને, કંજુસને જેમજ કવિ. હારા વિના શોભે નહીં, બ્રહ્માંડ ઉપકારી ખરે; તું દેવરૂપે શોભતે કિરણ, પ્રતાપે આકરો. રસ હનીઆનો દીવડે, નિર્મળ પ્રકાશે શોભતે પરવા ધરે ના કેઈની, કેઈથકીના ભતે. કે વન્દતા કે નિદતા એ, લક્ષમાં લેતે નથી; શેભે યથા યુદ્ધ ચા, બહાદૂર વીર મહારથી. ફરે રહ્યો કિરણ વડે, કમલે ખિલવતે તું ખરે. એ શક્તિથી નિર્લેપ થઈ, કમલે ઘણું શોભે અરે. હારા વિના સિંચાય છે કમલે, ખરે એ પ્રેમ છે. સંપન્થ એ ભક્તને, ઈશ્વરતણે એ નેમ છે. શોભે જગતુ હારાથકી, આકાશને શંગાર છે; સૈ તેજને તું છતતે સિ, તેજને અંબાર છે. હારા ગુણે શીખી જગતુ, દષ્ટાંત હારૂં ભાખતું નિજ આત્મ તિ ખિલવવા, તુજને હૃદયમાં રાખતું. ૬ બ્રહ્માંડને જે તુંહી તે, અમારામાં રહે; બ્રહ્માંડને શિરતાજ એ, સૂર્ય મુજ અન્તર્ રહ્યો. એ સૂર્ય હું વક્તા અને, ધ્યાતા સકલ નિજને કહું બુદ્ધયબ્ધિ અન્ન સૂર્યની, તિવડે ઝળકી રહું. ૭ ૩ૐ શાનિત ૨ સં.૧૯૬૯ કારતક વદિ ૧૨ સાણ, હરિગીત:તિ રૂપેરી ઝળહળે. કિરણે થકી અમૃત સંવે અમૃતતણ શુભ પાનથી, અન્તર્ ચકરી શુભ લ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160