Book Title: Kavya Sangraha Part 7
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 152
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org N Vશ ભક્તિની બહુ ધૂનમાં, સન્તા ઘણા મુતિ ગયા. આ તીર્થ છે આ તીર્થ છે, આ તીર્થ ફૂલી પૂજ્ય છે; આ પૂલમાં શુરૂઆતશુા, મૃતદેહનું કે ગુહ્ય છે, સા પૂજ્યના દેહાતણી, રાખ જ બની અહિયાં ખરે, એ રાખના કૈ તત્ત્વમાં, આકર્ષતા ભાસે અરે ! આ સ્થાનમાં સુનિયે ઘણા, મુક્તિ ગયા ધ્યાને રહ્યા, આ સ્થાનમાં કે યાગીઓ, આનન્દ રસ ચાખી ગયા. એ સર્વની ચાદિ થકી આ, સ્થાન દીસે ગાજતુ, આનન્દ રેલછેલથી, આ સ્થાન ભાસે રાજતુ. આ સ્થાનમાં આનન્દની, મસ્તી ઘણી કીધી હતી; આ સ્થાનમાં ખ્યાત્મની, વાતા ઘણી પૂર્વે થતી, હ્રદયેા ઘણાં હૃદયાયકી, મળતાં હતાં આ સ્થાનમાં; જાદૂઇ અસરા દીલ થતી, અધ્યાત્મના શુભ ગાનમાં. આ સ્થાન સારા ભાગ્યથી, મળીયુ મ્હને ભ્રાન્તિ ટળી; ઇચ્છિત વસ્તુ જે હતી તે, યાગથી મુજને મળી, આ સ્થાનમાં ધ્યાનજ ધરૂં, અન્તર્ સમાધિમય અનુ, જીન્દ્વચન્ધિ ક્ષાયિક ભાવની, ઇચ્છા કરીને એ ભણુ. ૐૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૯ કારતક વદ ૫ મગલગાર. સાધુ ૩. . હગીતઃ— Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકટયા અરુણાય પ્રથમ, તમ વ્રુન્દ ઢળવા લાગીયુ; નલ તારકા તગતગતગે પણ, તેજ તેનુ ભાગીયું, નભ ચન્દ્ર તા કીકકો પડયેા, જોઈ અરુણાદય હે ! મ્હોટા પ્રકાશે જ્યાં અરે ! ન્હાના લહે ના માન હૈ।. જ્યાતિ મઝાની ઝળહળે, કિરણાતણી આકાશમાં દુનિયા તજીને ઉંધ સા, પ્રભુને ધરે દિલ વાસમાં, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160