________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
ઝળહળ જાતિ અન્તર્ ઝળકે, ત્રણ ભુવન ઉઘાત.
સહજ સ્વરૂપી પરમ મહદય, કેવલ જ્ઞાનની ન્યાત. શાશ્વત એ દીવાળી રે, આનન્દથી ઉભરાય છે. અન્તમાં ૧ દેવું જરા ના કર્મતણું જયાં, લક્ષમી પૂણું પમાય;
શાહુકાર પિતે જ્યાં નકકી, દુખનું ભાન ન થાય. અધારે અજવાળું રે, જોતાં જ્યાં જણાય છે. અન્તમાં. ૨
અભિનવ પર્યાની શુદ્ધિ, અશુદ્ધતાના લેશ ઉપાધિને લેશ નહીં જ્યાં, કેઈ જાતને કલેશ, સદાનું સુખ છાજે રે, અભેદે જ્યાં રહેવાય છે. અન્તમાં ૩ રાગ દ્વેષનું બીજ નહીં જ્યાં, લેશ નહીં અન્તરાય;
ત્રણ ભુવનની ઠકુરાઈ જ્યાં, દાસપણું ન રહાય. માયાના ભેદ ભાગેરે, શેક જરા ના થાય છે. અન્તમાં ૪
અનુભવથી સાચી દીવાળી, એવી ચિત્ત સહાય;
આવી દિવાળી કદિ ન ટળતી, મંગલમાલા થાય; બુદ્ધિસાગર ધેરે, દીવાળી પરખાય છે. અન્તમાં ૫
ૐ શાનિક ૨ સંવત ૧૯૬૮ આસો વદ ૦)) શનિવાર.
तीर्थ
હરિગીત: – આ સ્થાનમાં બે અશ્રુઓ, ઢાળ્યાં હતાં પ્રેમે મળી; ભક્તિતણું હાણ મળ્યાં, આંખે થઈતી ગળગળી; બહુ પ્રેમ સાગરથી ભર્યા, દીલ ઉછળતાં એ કયાં ગયું; એ યાદ આવ્યું આવતાં ને, વ્યકત સિા હૃદયે થયું. અહિં ગુરૂ અને ગુરૂના ગુરૂ, આવ્યા હતા ભકતે ઘણા રાયા હતા બહુ પ્રેમીઓ, શિષ્ય ગુણેમાં ના મણ, આ સ્થાનમાં આન્દોલને, ભક્તિતણાં પ્રસરી રહ્યાં;
For Private And Personal Use Only