Book Title: Kavya Sangraha Part 7
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
मस्तयोगी.
ધીરાના પદને રાગ જ્ઞાની ગ ગાંડોરે, દુનિયામાંહીં ગણાય છે. મસ્તાની ભેગી હેટેરે, પાર કદિ ન પમાય છે.
દુનિયાથી તે ઉલટ ચાલે, ભૂલે દુનિયા ભાન;
દુનિયાને ઉંધી તે માને, જુઠું લગાવે તાન– મોજમાં મસ્તાનેરે, અન્તરૂમાં હરખાય છે.-જ્ઞાની ચગી. ૧
ચેગીનાં આચરણે જુદાં, જાણે ગી લેક; - દુનિયા પરીક્ષા કરતાં ભૂલે, પાડે બૂમે સહુ કિ-- ચગીની લીલા ન્યારી રે, જોતાં સહુ જણાય છે-જ્ઞાની ગી- ૨
જીવંતાં દુનિયા ના માને, પૂજે પાછલ ઘેર;
યેગીનું મન સાગર જેવું, કરતે એરનું એર-- જીવંતાં નહીં દેખેરે, પાછળથી પસ્તાય છે.-જ્ઞાની યેગી ૩
દુનિયા બહિર્ દષ્ટિ દેખે, અન્ત દેખે સત્ત,
ચગીને ઓળખતા જ્ઞાની, અકળ અલખ ઘર મસ્તસમજે સમજુ શાણા, સવળું સર્વ જણાય છે.-જ્ઞાની યોગી. ૪
ચગી જનની ગાંવ વાતે, દુનિયામાંહીં ગણાય,
આતમ જ્ઞાને સતે સાચું, માને મન મલકાયબુદ્ધિસાગર સાચું રે, શબ્દોમાં છૂપાય છે-જ્ઞાની યેગી. ૫
સંવત ૧૮૬૮ આસો વદિ ૧૧ મંગલવાર,
જ્ઞાનપુષ્પ.
હરિગીત, મારૂ મનહર પુષ્પ છે આ, ચાંદની સમ શોભતું; દિલ બાગનું આ પ્રાણ છે, આનન્દ આપે દેખતાં. શુભ ગંધથી મહેકી રહ્યું, સુગંધને અવધિ નથી;
For Private And Personal Use Only

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160