________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
પ્રપંચી મારલી નાકે, અમારે ડાલવાનું ના; પશે તે આવશો પાસે, પરાણે ના મનાવાનું. ફકીરી રંગ જુદો છે, ફકીરી તાર જુદો છે; ફકીરી બાલ જ છે, ફકીરી પન્થ જીદે છે. ફકીરી મસ્તી છે જુદી, ફકીરી આંખ છે જુદી ફકીરી પ્રેમ છે જુદે, પ્રભુની પેત પ્રકટાવે. ફકીરી એ ધરી છે મેં, નથી પરવા હમારી કઈ જગતના જૂઠ વ્યવહારે, ફસાતા ના ફકીરે એ. નથી આ જન્મ રીઝવવા, કરી બેટી પ્રશંસાએ; જઈશું સત્યના માર્ગ, કરીને શોધ સાચાની. પૃહાવણ સત્ય કહેવાનું, રૂચે તે માનશે નક્કી; નથી પરત જતા બેડી, નથી ભીતિ વદે વાણી.. અરે ! જે ઘારના ખીલા, કરે બેસે તિહાં હાજી; અરે! એ ગેળીના ચવડા, ફરી જતા વચન મનથી. રહે રાજી અરે! તેઓ. હૃદયની માન્યતા છે; નથી વદવુ ભલે તેઓ, રૂચે તેવું કરે તે શું? પ્રભુ મહાવીરના બોધ, નાની સો અપેક્ષાએ; બુલબ્ધિ સત્યના માર્ગે, અમારી દષ્ટિ લાગી છે.
ૐ શાન્તિઃ ૨ સંવત ૧૯૬૭ પોષ વદિ ૧૪ રવિવાર.
चित्तसागर.
હરિગીત – આ રોલને જે ભેટતા તે, દીલ તેનું ચે રહે; એ કીલના દરિયાવિશે, ઉંડા ઉતરતા પ્રિમીયે. એ દીલ દરિયાના તળે, મેંઘાં ઘણા રને રહ્યાં; ઉપરથકી તે દેખતાં, દેખાય ના અન્તર્ રહ્યાં. વાર્પણ તણીને ડૂબકી, મારી તળે જે પહોંચતા
For Private And Personal Use Only