Book Title: Kavya Sangraha Part 7
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 143
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૬ એ ધર્મમાં રહેવુ' અને એ, ધર્મ સૌને આપવે. આ જીંદગીની હિઁને, શુભ જ્ઞાન જલથી પોષવી; ફાલી અને ફૂલી ખરે એ, સત્ય ફૂલને આપશે. એ શાકથી કરમાય નહિ, એવા ઉપાય આદરી; નિજ જીંદગીને પેાષવી, શુભભાવજલની વૃષ્ટિથી. આ જીંદગી માંઘી ઘણી, એના વિના સુક્તિ નથી; આ જીંદગી નાકા સમી, ભવ વારિધિ તરવા ખરે. જે સાર તે આ જીંદગીની, સાથમાં તુજને મળ્યું; જે જન્મની સાથે મત્યુ' તેની, અરે ! કિસ્મત નથી. અજ્ઞાનથી નિજને મરે! દુઃખી ગણી દુ;ખજ લહે; એ ભાન્તિ છેાડી દઈ હવે, સુખમય ગણી નિજ મસ્ત થા. પ્રારબ્ધથી જે વેઢવાનું, વેદવુ તે થાય છે; સાક્ષી બની 'સહકાર થઈ, દેવુ કર્યું ચુકવ સહુ. કરતા મલિન જે ચિત્તને, તે તે વિચારા કાઢીને; તું શુદ્ધ થા મસ્તાન થા, સહુ દીનતા દૂરે કરી. તું તીર્થ આપે। આપ છે, જાણ્યા વિના જ્યાં ત્યાં ભમે; ઉદ્ધાર હારા હાથમાં, આ જીઢંગી મેટ્ઠાનમાં. જે જે મળ્યુ તે સર્વનુ, એ આય લક્ષણ આદરી; પરમાર્થ કરણી પ્રેમથી, ઉદ્ધારજે નિજ વર્ગને; અભિપ્રાય જનના ખાંધવા, સુણવા નથી આ જીંદગી; મુન્દ્વચબ્ધિ વિવેકે ભલી, શુભ કૃત્ય કરવા જાણી. ૐૐ શાન્તિઃ રે સવત્ ૧૯૬૮ આસા વિ ૪ મગલવાર. विशुद्ध प्रेम. હરિગીત. Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્હેજે થતા જે પ્રેમ જેમાં, સ્વાર્થના છાંટા નહીં”; એ પ્રેમ રસના પાત્રમાં કૈ, ભાવના જુદી રહી. ૧ શાહુકાર For Private And Personal Use Only 3

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160