________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पोतामुं संभाळ.
અમુક માનવ મૂઢ છે, અમુક દક્ષ નિહાળ. પરપંચાતે ત્યાગીને, પોતાનું સંભાળ. પરમાં દૃષ્ટિ રાખીને, કરતે પરને ખ્યાલ. પર પરીક્ષા કયાં કરે, પોતાનું સંભાળ. પર પોતાનું કલ્પીને, રચતે વળ જ જાળ. સાથે કઈ ન આવશે, પોતાનું સંભાળ. ચક્રવર્તી પણ ચાલીયા, દે છે મૃત્યુ ફાલ. અનિત્ય આ સંસારમાં, પોતાનું સંભાળ. જન્મ મૃત્યુના ચકમાં, પડવાથી બેહાલ. કર્મવશે સહુ જાણીને, પિતાનું સંભાળ. કય કર્મ સહુ ભગવે, રાજા ને કંગાલતીર્થંકર પણ ભગવે, પોતાનું સંભાળ. છેષ ધરે શું ? શત્રુપર, કેપર ધરતે વહાલ. મનઃ કલપના ત્યાગીને, પિતાનું સંભાળ. શરમ ન રાખે કેઇની, એ જબરે કાલ. વૈરાગ્યે મન વાળીને, પિતાનું સંભાળ. પર નિન્દાને કયાં કરે, બૂરી નિન્દાચાલ. ખટપટ બેટી ત્યાગીને, પોતાનું સંભાળ. ડહાપણમાં ડૂલી જઈ, બનીશ ના વિકરાલ. મેળા મળીયા સ્વપના, પિતાનું સંભાળ ધન સત્તા પદવી સહુ, જુઠા ડાક ડમાલ. અભિમાનને ત્યાગી ઝટ, પોતાનું સંભાળ. ઈન્દ્રજાલ પેઠે સહ, ક્ષણિક નિશ્ચય ભાળ. અન્તમાં સમજી અરે, પોતાનું સંભાળ. પરપલ તે તું નહિ, પરરમણતા ટાળ. શુદ્ધસ્વભાવે તું સદા, પિતાનું સંભાળ. હાથ ઘસંતાં ચાલીયા, પાસે રહી ન ઢાલ,
For Private And Personal Use Only