________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝરણું વહે નીકે થકી ને, પષતાં તે વહિલએ. તરૂ શ્રેણિપર બેસી ઘણું, કલ્લોલ કરતાં પંખીએ, કે બેસતાં કે ઉને, નશ્વરપણાને દાખવે, જે ક્ષીણ છેડે થે ગયા તે, દૂર કરતા માળીઓ ત્યાં રેપતા જે છેડ સારા, પુષ્પ રસને આપતા. સંસારના સો પાઠને, આ બાગ સાને શિખવે; બ્રહ્માંડને આ બાગ ઈલે, વિચારી પિંડમાં. એ આત્મજ્ઞાની આત્મમાંહીં, બાળ લીલા દેખતે; બુદ્ધ બ્ધિ અન્તર બાગમાં, જે સદ્ગણના છોડવા.
૭
સંવત્ ૧૯૬૮ આસો સુદિ ૧૨ મગલવાર.
भक्तनी सेवामा प्रभुनी सेवा.
હરિગીત:તુજ દીલમાં પ્રભુને મળ્યાની, ચાહના જે હોય તે; તું સેવ પ્રભુના ભક્તને, બહુ પ્રેમથી સ્વાર્પણ કરી.
જ્યાં જ્યાં પ્રભુના ભક્ત ત્યાં ત્યાં, દેખ તિ ઇરાની, એ ઈશને દીલમાં ધરે તે, ભક્ત સેવે શર્મ છે. જ્યાં ભક્તનું દલડું કરે, ત્યાં દેવની પધરામણ એ ભક્તની સેવાથકી, ઈશ્વર અહે! સેવાય છે. એ ભક્ત લકે પૂજતાં પ્રભુ નામને મહિમા થતું; પરમાત્મની ઝાંખી થતી, જિનભક્તિપૂજા નથી. ભકતથકી જિન દેવને, મહિમા જગમાં વ્યાપ; ભકતે પ્રભુને વંઘ છે, જિન દેવ નમતા તીર્થને. ભતેતણું સેવાકી, મેવા મળે છે મુક્તિના
જ્યાં ભક્તને સત્કાર ના, ત્યાં દેવ દર્શન દૂર છે. ભકતે ઘણા ભૂખે મરે ને, ખાય પિતે ખંતથી, તે દેવને દેખે નહી ને, દેવને રાગી નથી.
For Private And Personal Use Only