________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૩
પણ પુસ્તકોના પજકા, એ સદ્ગુણાને શું લહે ? જે હાલતાને ચાલતાને, પૂજ્ય માને નહિ કર્દિ; એવા જને પૂજાતણા, અધિકારને પામ્યા નથી. જે દોષ દેખે જીવતાં, ધિક્કાર કે વાણીથકી; મુચ્યા પછી પૂજે અરે! તે, દેખતા પણ અન્ય છે, જે રાષ દૃષ્ટિ આગળે, કરીને જુએ તે મૂઢ છે; તે ૫. ચને પરખે નહી. જે, સદ્ગુણેાથી આંધળા. જા વિના સુખ ના મળે, પૂજા વિના ગુણ ના મળે; શુભ પૂજ્ય જનને પારખીને, પૂજ્યના પૂજક અનેા. જે જીવતાં પૂજે અને, મૂઆ પછી પણ પુજતા એ પજકાની દ્રષ્ટિમાં, પરમાત્મના પ્રેમજ રહ્યા. જે જાગતાને પૂજતા જે, જીવતાને પૂજતા; જે સ્થાપનાને પૂજતા, સ્યાદ્વાદ ઢષ્ટિને ધરી. એ પૂજાને પૂજવામાં, પ્રેમ હું રાખુ... ખરા, બુદ્ધગ્ધિ ગુરૂના બારણે, પૂજક જના સાચા રહ્યા,
ઝ શાન્તિ. રે
સંવત્ ૧૯૬૮ આસા સુદિ ૧૫ શિનવાર.
નેહા. હરિગીતઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેલા અમારા હાથ છે ને, પાદ એ છે સેવા; મહુ કાર્ય કરતા જે કછ્યુ, હુકમ પ્રમાણે ચાલતા. આ પેટ સર્વે સાંખતું, સેવા કરે સૈા અગની; 'જીન પેઠે કાર્યને, કરતું રહી સેવા કરે.
આ કાન એ છે શિષ્ય મ્હારા, શબ્દથી સેવા કરે; આ જીભ શિષ્યા છે ખરી, સેવા કરૈ મન માનતી. એ ચક્ષુ ચેલા છે ખરા, દેખાડતા સૈા દશ્યને; સેવા કરે નિજ શક્તિથી, એ શક્તિને નહિ ગેાપવે.
For Private And Personal Use Only
ર