Book Title: Kavya Sangraha Part 7
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાશ્વત જીવન એ પામવા, થાવા અમર આનન્દથી, અલમસ્ત જૈને શાળવા એ આત્મભાવે ગીએ. એ અલખની અવનિ કરી, આનન્દને યેગી બનું; નિર્દોષ વિષઅતીત હૈ, આનન્દમય ફરતો ફરૂ. પરમાત્માનું જીવન ખરૂં એ, ચાગીના અન્તર્ રહ્યું; બુદ્ધભધિ પરમાનંદના, કલેલની ધ્વનિ સુણું.
ૐ શાતિર ર સંવત ૧૯૬૮ ભાદરવા સુદ ૧૩ મંગલવાર.
अजवाळी रात्री. અહેહે રાત થઈ અજવાળી, તગતગતી તારા આલિ–અહાહા. માક્તિક ચંદર આકાશે, કદરતે બાંગ્યે ઝાલી. અહ૦ ૧ કુમુદિની વન ખીલ્યાં શોભતાં, સ્નેહ ગ્રહેલા પાળી– અહેહે. ૨ પંકજ વૃદ્ધે મીંચાઈ ગયાં, પ્રેમ અવરથી ટાળી-અહેહે. ૩ મન્દ મન્દ સ્મિતની ઉજવલતા, હાસ્ય કરે પતિ ભાળી-અહાહે ૪ ધીમા ધીમા રવને કરતી, નિંદ સમર્પે વહાલી- અહાહા. ૫ ખળખળ નદીના જલ સંચારે, જાય જતાં અરે ચાલી-અહેહે. ૬ ઘૂઘવાટ કરતો રહે દરિયે, ઉછળે છાલ છોલી – અહાહા૭ સિંહ ધડકે પર્વતમાંહીં, હાસ્ય કરે લટકાલી- અહોહે૮ પ્રસરી શાંતિ જ ઉઘે, તુજ ખાળે શિર ઢાળી–અહેહે ૯ જાગે જોગી આનન્દ લહેરે, તેની કરે રખવાળી. અહેહ૦૧૦ તનને તાપ બુઝાવે સઘળા, આધિ ઉપાધિ ટાળી–અહેહા ૧૧ અમત લેઈ વનને સિંચે, બની ખરી રખવાળી- અહ૦૧-૨ ઝળહળતી જાતિ રૂપેરી, ઓઢી છે શુભ સાહ- અહેહે.૧૩ લટકાં મટકાં કરતી ચાલે, દેઈ હાથમાં તાલી અહાહ૦૧૪ એટ પ્રીતિની એ રીતિ, મુંઝાશે ના ખાલી. અહહ૦૧૫ બુદ્ધિસાગર અન્તર્ દષ્ટિ, ક્ષયપશમથી ભાળી. અહ૦૧૬
ૐ શાનિક ર ૧૨૬૮ ૫ સુદિ ૧૦
For Private And Personal Use Only

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160